11 થી 15 ઓક્ટોમ્બર 2026 નું કરંટ અફેર્સ
1) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ભારતના પ્રથમ ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅન્સ વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે ₹1,000 કરોડના મૂલ્યના બોન્ડ હતા.
2. તે REC લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા સંયુક્ત રીતે ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
4) PM વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme) વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ યોજનાનો ઉદ્દેશ્ય 18 ઓળખાયેલ વ્યવસાયોમાં રોકાયેલા પરંપરાગત કારીગરોને મદદ કરવાનો છે.
2. આ કેન્દ્ર પ્રાયોજિત (Centrally Sponsored) યોજના છે જેમાં રાજ્યો પણ ફાળો આપે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
5) નોમેડિક એલિફન્ટ 2026' (Nomadic Elephant 2026) કવાયત અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ ભારત અને મોંગોલિયા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે.
2. તેની 18મી આવૃત્તિ ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે યોજાઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
7) ભારત સરકાર દ્વારા 37 વર્ષ જૂના ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન (DCC)ને વિસર્જિત કરવા અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DOT) હેઠળની સંસ્થા હતી.,
2. તેની સ્થાપના 1989માં ટેલિકોમ કમિશન તરીકે થઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
8) 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક (IIWW) 2026 વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તેની થીમ "Climate Resilient Water Management" રાખવામાં આવી હતી.
2. તેમાં નેધરલેન્ડ અને જર્મની ભાગીદાર દેશો (Partner countries) હતા..
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
9) 9મા રાષ્ટ્રીય પોષણ માહ (Rashtriya Poshan Maah) 2026 સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. તેની શરૂઆત વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેથી કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા કરવામાં આવી.
2. 2026 માટે તેની થીમ “Hamari Anganwadi Hamari Jimmedari" રાખવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
10) 40મા ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 40) બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ ઇન્ડેક્સમાં મુંબઈ (ભારત) પ્રથમ ક્રમે રહ્યું છે.
2. ભારતના GIFT City એ 9 સ્થાનની છલાંગ લગાવીને આ ઇન્ડેક્સમાં 37મો ક્રમ પ્રાપ્ત કર્યો છે..
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
12) નવી શોધાયેલ જંગલી બિલાડીની પ્રજાતિ લિયોપાર્ડ્સ ટિલકાયો (Leopardus tilcayo) અંગે નીચેના વિધાનો ચકાસો.
1. આ પ્રજાતિ બોલિવિયાના યુંગાસ ક્લાઉડ ફોરેસ્ટમાંથી મળી આવી છે.
2. 100 કરતાં વધુ વર્ષોમાં ઔપચારિક રીતે વર્ણવેલ આ પ્રથમ નવી જીવંત બિલાડીની પ્રજાતિ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
18) ઇસરોના પ્રોજેક્ટ નેત્રા (Project NETRA) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આસામના ગુવાહાટી નજીક ISTRAC એડવાન્સ્ડ રડાર રિસર્ચ ફેસિલિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
2. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) ક્ષમતાઓ વિકસાવવાનો અને નાના અવકાશી પદાર્થોને ટ્રેક કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
21) ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા (IBBI) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જયંતી પ્રસાદે IBBIના ચેરપર્સન તરીકેનો વધારાનો હવાલો સંભાળ્યો છે.
2. IBBIની સ્થાપના ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC), 2016 હેઠળ કરવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
24) ‘ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબત (સુધારા) વિધેયક, 2026' વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. હવેથી સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે માનક વિસ્તાર (સ્ટાન્ડર્ડ એરિયા) 10 ગુંઠા (1012 ચો.મી.) નક્કી કરાયો છે.
2. મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવા શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Comments (0)