11 થી 15 ડિસેમ્બર - 2025 નું કરંટ અફેર્સ
2) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ઇન્ડિયન નેવલ શિપ (INS) ઇક્ષક (યાર્ડ 3027)ને કેરળના કોચીમાં આવેલા સધર્ન નેવલ કમાન્ડ (SNC) ખાતે સેવામાં સામેલ કરવામાં આવ્યું.
2. INS ઇક્ષક એ સધર્ન નેવલ કમાન્ડ (SNC) ખાતે તૈનાત થનારું પ્રથમ SVL- ક્લાસ જહાજ છે.
૩. તે સ્વદેશી રીતે નિર્મિત સર્વે વેસલ (લાર્જ) (SVL) ક્લાસનું ત્રીજું જહાજ છે.
6) પેન-ઇન્ડિયા એસેસમેન્ટ ઑન્ડ મોનિટરિંગ ઑફ એન્ડેન્જર્ડ સ્પીસીઝ વલ્ચર્સ : ફાઇનલ રિપોર્ટ 2025' સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ રિપોર્ટ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટમાં વર્ષ 2023થી 2025 દરમિયાન એકઠાં કરવામાં આવેલા મૂલ્યાંકનની માહિતીનો સમાવેશ થાય છે.
3. આ અભ્યાસ અનુસાર ભારતનાં 17 રાજ્યોમાં 216 સાઇટ્સ ખાતે ગીધની વિવિધ પ્રજાતિઓની હાજરી છે.
8) નેશનલ અર્બન કોન્કલેવ 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો,
1. આ કોન્ફ્લેવ ગાંધીનગર ખાતે યોજાઈ હતી.
2. કોન્કલેવના આયોજક આવાસ અને શહેરી બાબતોનું કેન્દ્રીય મંત્રાલય (MoH&UA) હતા.
૩. કોન્કેલેવની થીમ સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ એન્ડ ગવર્નન્સ હતી.
9) એક્સર્સાઇઝ માલાબાર 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ એકસર્સાઈઝ પશ્ચિમ પેસેફિક મહાસાગરમાં આવેલા ગુઆમ ખાતે યોજાઈ હતી.
2. આ એક્સર્સાઇઝમાં ભારતનું પ્રતિનિધિત્વ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવેલી સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઇલ ફ્રિગેટ INS સહ્યાદ્રિ દ્વારા કરવામાં આવ્યું હતું.
13) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) - એસેમ્બલીના 8મા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
2. આ એસેમ્બલી દરમિયાન ISA એ સોલાર અપસાયકલિંગ નેટવર્ક ફોર રિસાયક્લિંગ, ઇનોવેશન એન્ડ સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ (SUNRISE) પહેલ લોન્ચ કરી.
16) ICA વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર (WCM) 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો,
1. આ રિપોર્ટ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટમાં વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓને 2 કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે.
17) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 47મી એસોસિયેશન ઓફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) સમિટ મલેશિયાની રાજધાની શહેર કુઆલાલમ્પુરમાં યોજાઈ હતી.
2. આ સમિટની થીમ Inclusivity and Sustainability (સમાવેશિતા અને ટકાઉપણું) હતી.
3. આ સમિટ દરમિયાન તિમોર-લેસ્ટે સત્તાવાર રીતે આસિયાનનો 11મો સભ્યદેશ બન્યો હતો.
21) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારતની સૌથી મોટી અને સૌ-પ્રથમ MWh-સ્કેલ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી (VRFB) સિસ્ટમનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કરવામાં આવ્યું.
2. VRFB ટેક્નોલોજીનો ઉપયોગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો મોટા પાયે સંગ્રહ કરવા માટે થાય છે.
3. VRFB એ એક રીચાર્જેબલ બેટરી છે, જેમાં ઊર્જાનો સંગ્રહ સોલિડ બેટરી સેલ્સને બદલે પ્રવાહીથી ભરેલી ટાંકીઓમાં થાય છે.
24) નેશનલ વૉટર એવોર્ડ્સ 2024 સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો..
1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્ભૂએ 10 કેટેગરીઓમાં 46 વિજેતાઓને આ એવોર્ડ્સ એનાયત કર્યા હતા.
2. ગુજરાતે શ્રેષ્ઠ રાજ્યમાં બીજો ક્રમ અને શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
Comments (0)