ચર્ચા
1) નેશનલ વૉટર એવોર્ડ્સ 2024 સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો..
1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્ભૂએ 10 કેટેગરીઓમાં 46 વિજેતાઓને આ એવોર્ડ્સ એનાયત કર્યા હતા.
2. ગુજરાતે શ્રેષ્ઠ રાજ્યમાં બીજો ક્રમ અને શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)