06 થી 10 માર્ચ 2025 નું કરંટ અફેર્સ
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી.
2. ભારતનો જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.
3) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ (PB સંમેલનનું આયોજન ભુવનેશ્વર (ઓડિશા)માં કરાયું હતું.
2. 18મા પ્રવાસી ભારતીય દિવસની થીમ ‘ડાયસ્પોરા'સ કોન્ટ્રિબ્યુશન ટુ એ વિકસિત ભારત' હતી.
4) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે વી.નારાયણનની નિયુક્તિ કરવામાં આવી.
2. વી. નારાયણન એસ.સોમનાથના અનુગામી બન્યા છે.
5) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ જાહેર કરી છે.
2. આ રિપોર્ટમાં ગુજરાતને તટીય રાજ્યોમાં 'અચીવર્સ'નું મોખરાનું સ્થાન અપાયું છે.
6) ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' હતી.
2. આ અવસરના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હતા.
3. ગણતંત્ર દિવસ 2025ની પરેડનું નેતૃત્વ લેફટેનન્ટ જનરલ ભવનીશકુમારે કર્યું હતું.
7) ગણતંત્ર દિવસ 2025માં ગુજરાતના ટેબ્લો અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતના ટેબ્લોની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' તથા ‘આનર્તપુર સે એકતાનગર તક - વિરાસત સે વિકાસ કા અદ્ભુત સંગમ' હતી.
2. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
Comments (0)