01 થી 05 માર્ચ 2025 નું કરંટ અફેર્સ
2) ખો ખો વર્લ્ડ કપ 2025 અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેના મેસ્કોટ તેજસ અને તારા છે.
2. તેની મેજબાની ભારતે કરી હતી.
3. તેમાં ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમ ચેમ્પિયન બની.
4. આ વર્લ્ડ કપનું આયોજન ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને કર્યું હતું.
4) ભારતમાં મત્સ્યપાલન સંબંધિત સ્થાપિત કલસ્ટર અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પર્લ કલસ્ટર - હઝારીબાગ (ઝારખંડ)
2. ઓર્નામેન્ટલ ફિશરીઝ કલસ્ટર - મદુરાઈ (તમિલનાડુ)
3. સીવીડ કલસ્ટર (લક્ષદ્વીપ)
4. ટુના કલસ્ટર (આંદામાન અને નિકોબાર)
5) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારત ક્લાઈમેટ ફોરમ 2025નું આયોજન કરાયું હતું.
2. ભારત ક્લાઈમેટ ફોરમ 2025માં ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનું અનાવરણ કરાયું.
7) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે મિશન મૌસમ પહેલ લૉન્ચ કરી છે.
2. મિશન મૌસમનો ઉદ્દેશ ભારતને વર્ષ 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ વેધર રેડી અને કલાઈમેટ સ્ટાર્ટ બનાવવાનો છે.
3. આ મિશનનું અમલીકરણ ભારતીય હવામાન વિભાગ (IM, નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયરોલોજી કરે છે.
9) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્ર સરકારે પરમાણુ ઊર્જા આયોગ (AEનું પુનર્ગઠન કર્યું.
2. પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ તરીકે અજિતકુમાર મોહંતીની નિયુક્તિ કરાઈ.
3. AECનું પ્રથમવાર ગઠન 1948માં કરાયું હતું.
11) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. યુદ્ધ ક્ષેત્રોના પ્રવાસનને પ્રોત્સાહન આપવા ભારત સરકારે ભારત રણભૂમિ દર્શન એપ લૉન્ચ કરી.
2. આ એપનો વિકાસ સંરક્ષણ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય અને ભારતીય સેનાએ કર્યો છે.
13) જળ જીવન મિશન - હર ઘર જલ યોજના અંતર્ગત 100% નળથી જળ પહોંચાડનારા રાજ્યોમાં નીચે પૈકી ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી ?
1. ગુજરાત 2. મિઝોરમ 3. હિમાચલ પ્રદેશ 4. રાજસ્થાન 5. મ.પ્રદેશ
14) તાજેતરમાં જાહેર કરાયેલી 'કેશલેસ ટ્રીટમેન્ટ' યોજના અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ યોજના અંતર્ગત સડક દુર્ઘટનાઓના પીડિતોને પ્રતિવ્યક્તિ 1.50 લાખ રૂપિયાનું મહત્તમ કવરેજ સાત દિવસો માટે મળશે.
2. હિટ એન્ડ રનના કેસોમાં મૃતક પીડિતોના પરિવારને રૂ.2 લાખ સહાય મળશે.
3. આ પહેલને પાઈલટ પ્રોગ્રામ તરીકે ચંડીગઢમાં શરૂ કરાઈ છે.
18) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારત મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડયોરન્સ રિમોટલી પાઈલટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (MALE RPAS) અથવા યુરોડ્રોન કાર્યક્રમમાં નિરીક્ષક દેશ તરીકે સામેલ થયો.
2. યુરોડ્રોન પ્રોજેક્ટ 4 દેશો જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેનની સંયુક્ત પહેલ છે.
3. યુરોડ્રોન પ્રોજેક્ટ 2016માં શરૂ કરાયો હતો.
Comments (0)