ચર્ચા
1) તાજેતરમાં 'ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ' હેઠળના કિલ્લાઓનો unescoની વિશ્વ ધરોહર યાદીમાં ભારતના 44મા સાઇટ તરીકે સમાવેશ થયો તે બાબતે અયોગ્ય વિધાન તપાસો.
1 મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સના 12 કિલ્લાઓનો સમાવેશ થયો.
2. આ યાદીમાં સમાવેશ થયેલ ૩ કિલ્લા ટાપુ પર આવેલા છે : ખંડેરી કિલ્લો, સુવર્ણદુર્ગ, સિંધુદુર્ગ,
3. આ યાદીમાં સમાવેશ થયેલ કિલ્લા પૈકી એક કિલ્લો તાપીના સોનગઢમાં આવેલ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)