શબ્દોની તાર્કિક ગોઠવણી

1) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) બાળક
(૨) શિશુ
(૩) યુવાન
(૪) વૃદ્ધ

Answer Is: (C) 2,1,3,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) અર્વાચીન ગુજરાતી સાહિત્યના નીચેના યુગને ચઢતા ક્રમમાં ગોઠવો.

(૧) પંડિત યુગ
(૨) સુધારક યુગ
(૩) ગાંધીયુગ
(૪) અનુગાંધી યુગ
(૫) આધુનિક યુગ

Answer Is: (A) 2,1,3,4,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) નીચેના શબ્દોને ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો.

(૧) ભાગ્ય
(૨) ભાગ્યશાળી
(૩) મિશન
(૪) ભાગ્યવાન

Answer Is: (D) 1,4,2,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) સલાહ
(૨) સારવાર
(૩) માંદગી
(૪) સાજા થવું
(૫) વાસી ખોરાક

Answer Is: (A) 5,3,2,1,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) કયારેય નહીં
(૨) કેટલીક વાર
(૩) સામાન્ય રીતે
(૪) ભાગ્યેજ
(૫) હંમેશાં

Answer Is: (C) 5, 3 ,2,4,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) બાઈટ
(૨) બીટ
(૩) ગીગા બાઈટ
(૪) કિલોબાઈટ
(૫) મેગાબાઈટ ને ચઢતાં ક્રમમાં ગોઠવો.

Answer Is: (B) 2,1,4,5,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) અક્ષર
(૨) ફકરો
(૩) વાકય
(૪) પ્રકરણ
(૫) શબ્દ

Answer Is: (D) 1,5,3,2,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) પાંદડું
(૨) ફળ
(૩)થળ
(૪)મૂળ
(૫) ફૂલ

Answer Is: (A) 4,3,1,5,2

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચેની નદીને દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવો.

(૧) મહા નદી
(૨) ગોદાવરી
(૩) કૃષ્ના
(૪) કાવેરી

Answer Is: (A) 4,3,2,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) ચોપડી
(૨) શબ્દો
(૩) અક્ષરો
(૪) વાકયો
(૫) પ્રકરણો
(૬) પેઈઝ

Answer Is: (D) 3,2,4,6,5,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ગુજરાતના નીચેના શહેરોને તેની વસતી અનુસાર ઉતરતાં ક્રમમાં ગોઠવતાં કયો વિકલ્પ મળે ?

(૧) અમદાવાદ
(૨) રાજકોટ
(૩) બરોડા
(૪) સુરત

Answer Is: (B) 1,3,2,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) બસ
(૨) બળદગાડું
(૩) પ્લેન
(૪) ઘોડો
(૫) રોકેટ

Answer Is: (C) 2,4,1,3,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) હાથી
(૨) બિલાડી
(૩) મચ્છર
(૪) વાઘ
(૫) વ્હેલ

Answer Is: (C) 3,2,4,1,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેના વિકલ્પો પૈકી કયો ક્રમ તાર્કિક ગોઠવણી દર્શાવે છે?

(૧) ગુજરાત
(૨) વિશ્વ
(૩) રાજકોટ
(૪) ભારત
(૫) એશિયા

Answer Is: (B) 3,1,4,5,2

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પનો ક્રમ અર્થપૂર્ણ રહેશે ?

(૧) અક્ષર
(૨) શબ્દસમૂહ
(૩) શબ્દ
(૪) વાકય

Answer Is: (B) 1,3,2,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) સોનું
(૨) લોખંડ
(૩) રેતી
(૪) હીરો

Answer Is: (C) 3,2,1,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) ડૉકટર
(૨) તાવ
(૩) દવા લખવી
(૪)તપાસ
(૫)સારવાર

Answer Is: (C) 2,1,4,3,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) અભ્યાસ
(૨) નોકરી
(૩) પરીક્ષા
(૪) કમાણી
(૫) નિમણૂંક

Answer Is: (A) 1,3,2,5,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) 108
(૨) અકસ્માત
(૩) દવાખાનું
(૪) સારવાર
(૫)રાહત

Answer Is: (C) 2,1,3,4,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેના વડાપ્રધાનને તેના કાર્યકાળના ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવો.

(૧) ઈન્દિરા ગાંધી
(૨) જવાહ૨લાલ નેહરું
(૩) રાજીવ ગાંધી
(૪) પી.વી. નરસિંહરાવ

Answer Is: (D) 2,1,3,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) વરસાદ
(૨) ચોમાસું
(૩) પૂર
(૪) બચાવ કાર્યક્રમ
(૫) પીડિતોને આશરો

Answer Is: (C) 2,1,3,4,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) મંઝિલ/મુકામ
(૨) મુસાફરી
(૩) ચુકવણી
(૪) સીટનું રીઝર્વેશન
(૫) ટીકીટ

Answer Is: (A) 4,3,5,2,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
(૨) બંગાળના ભાગલા
(૩) હિંદ છોડો ચળવળનો આરંભ
(૪) મહાત્મા ગાંધીની દાંડીયાત્રા

Answer Is: (B) 2,1,4,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ઘડિયાળના બે કાંટા (મિનિટ–કલાક) વચ્ચે બનતા ખૂણા પ્રમાણે ચડતાં ક્રમમાં ગોઠવો.

(૧)12.00 કલાક
(૨)11.00 કલાક
(૩)09.00 કલાક
(૪) 08.00 કલાક

Answer Is: (D) 4,3,2,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) બાળક
(૨) ડૉકટર
(૩) બીમારી
(૪) દવા
(૫) હોસ્પિટલ

Answer Is: (C) 1,3,5,2,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) રાજનીતિમાં પ્રવેશ મેળવવો હોય તો તમારી ઉંમરના ચડતા ક્રમમાં તમે લાયક ગણાશો ?

(૧) પંચાયત સભ્ય
(૨) રાજ્યસભાના સભ્ય
(૩) રાષ્ટ્રપતિ
(૪) વડાપ્રધાન

Answer Is: (C) 1,4,2,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) અભ્યાસ
(૨) નોકરી
(૩) પરીક્ષા
(૪) કમાવું
(૫) નિમણૂંક

Answer Is: (A) 1,2,5,3,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) અકસ્માત
(૨) જજ
(૩) ડૉકટર
(૪) વકીલ
(૫) પોલીસ

Answer Is: (A) 1,3,5,4,2

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) વરસાદ
(૨) વરાળ
(૩) પાણી
(૪) વાદળ

Answer Is: (D) 3,2,4,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧)આવક
(૨) કીર્તિ
(૩) શિક્ષણ
(૪) રોજગાર

Answer Is: (B) 3,4,1,2

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) કિંમતના ચડતા ક્રમમાં ગોઠવો.

(૧) બસ
(૨) બળદગાડું
(૩) પ્લેન
(૪) ઘોડો
(૫) રોકેટ માં અર્થપૂર્ણ ક્રમ કયો ?

Answer Is: (A) 4,2,1,3,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) વર્સેલ્સની સંધિ
(૨) જાપનનું મંચુરિયા પર આક્રમણ
(૩) યુનોની સ્થાપના
(૪) બીજું વિશ્વયુદ્ધ

Answer Is: (A) 1,2,4,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) નીચેના શબ્દોને યોગ્ય ક્રમ નક્કી કરો.

(૧) વીજળી
(૨) પાવરહાઉસ
(૩) ડેમ
(૪) નદી

Answer Is: (D) 4,3,2,1

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) માળા
(૨) મિંઢોળ
(૩) ચોપડી
(૪) રમકડાં
(૫) કફન

Answer Is: (D) 4,3,2,1,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) નીચેની ભારતીય શાસ્ત્રો મુજબની સંખ્યાને ચડતાં ક્રમમાં ગોઠવો.

(૧) વેદ
(૨) ઉપનિષદ
(૩) કળા
(૪) રામાયણ કાંડ

Answer Is: (B) 1,3,2,4

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) બીજ
(૨) ફૂલ
(૩) જમીન
(૪) ઝાડ
(પ) ફળ

Answer Is: (D) 3,1,4,2,5

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) કોઈ વસ્તુ બજારમાં પ્રવેશે તો તેને ક્રમમાં કયા તબક્કામાંથી પસાર થવું પડે છે?

(૧) પ્રવેશ
(૨) વિકાસ
(૩) પરિપકવતા
(૪) પડતી

Answer Is: (A) 1,3,4,2

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) ઝાડ
(૨) ખોરાક
(૩) બીજ
(૪) પાંદડું (૫) ફૂલ

Answer Is: (D) 3,1,4,5,2

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up