ચર્ચા
1) કપિલ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. તે 45°ના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછા એ જ દિશામાં 180° ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270° ફરે છે. તો હવે તે કઈ દિશા તરફ મુખ રાખીને ઊભો હશે ?
Explanation:
Explanation:
Comments (0)