લોહીના સંબંધો

1) P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, S R ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.

Answer Is: (A) M P ની ફોઈ છે

Explanation:

3) ગાડામાં બેઠેલ સ્ત્રીએ કહ્યું, '' ગાડું હાંકનારની મા મારા સગા સસરાની સાસુ.’’ સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે?

Answer Is: (A) મામો—ભાણેજ વહુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) B ની બહેન A છે. C નો ભાઈ B છે. D નો પુત્ર C હોય તો D નો A સાથેનો સંબંધ શું થાય ?

Answer Is: (B) પૂત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

Answer Is: (B) બહેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) P એ Q નો જીજાજી છે. R એ P ના પુત્રની એકમાત્ર માસી છે. તો R નો Q સાથે શો સંબંધ થાય ?

Answer Is: (A) બહેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) A, B નો ભાઈ છે. C ની બહેન B છે અને D નો પિતા C છે. તો A અને D વચ્ચે શું સંબંધ થાય ?

Answer Is: (D) નિશ્ચિત ન કરી શકાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) P, Q નો ભાઈ છે, R, Q ની માતા છે, S, R નો પિતા છે, T, S ની માતા છે. તો જણાવો કે T અને P વચ્ચે શું સંબંધ થાય ?

Answer Is: (B) પ્રપૌત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) B નો ભાઈ A છે. D ના પિતા C છે. B ની માતા E છે. A અને D ભાઈઓ છે. તો E નો C સાથે શું સંબધ છે?

Answer Is: (D) પત્ની

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) A એ C નો પુત્ર છે, C અને Q બહેનો છે, 7 એ Q ની માતા છે અને P એ 2 નો પુત્ર છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Answer Is: (B) P એ A નો મામો છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) A ના બે બાળકો છે – B અને C. A, B નો પિતા છે અને B, C નો ભાઈ છે પરંતુ C, A નો પુત્ર નથી. તો A અને C વચ્ચે કયો સંબંધ છે?

Answer Is: (C) પિતા અને પુત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) C અને B ની મા A છે. જો C ના પતિ D હોય તો A એ D ની શં છે?

Answer Is: (C) સાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) સ્ત્રીની ઓળખ આપતાં જગદિશે કહ્યું, "તે મારી એક માત્ર દિકરીની માતા છે.' સ્ત્રીનો જગદિશ સાથે શો સંબંધ થાય ?

Answer Is: (C) પત્ની

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) A, B ની પુત્રી છે, B, C ની માતા છે, D, C નો ભાઈ છે. તો D નો A સાથેનો સંબંધ શું થાય ?

Answer Is: (C) ભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) A એ B ની સાળી છે. A એ C ની સાળી છે. D એ A નો ભાઈ E નો પિતા છે. તો B અને D વચ્ચે શો સંબંધ થાય ?

Answer Is: (C) જમાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) D નો પિતા એ B નો પુત્ર છે. C, D ના કાકા છે અને A, B નો ભાઈ છે. A નો C સાથે શો સંબંધ થાય છે?

Answer Is: (D) એક પણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) એક તસવીરની તરફ જોઈએ એક પુરૂષે કહ્યું, ' આ પુરૂષના પિતા મારા પિતા છે અને મારે કોઈ ભાઈ કે બહેન નથી’’ તો તે પુરુષ કોની તસવીર તરફ જઈ રહ્યો હતો?

Answer Is: (A) પોતાની તસવીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) A એ B ને કહ્યું, "તારી અને મારી સાસુ મા–દિકરી થાય છે.'' તો A અને B વચ્ચે કેવો સંબંધ હશે?

Answer Is: (A) સસરો-જમાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) A નો પુત્ર B નાં લગ્ન C સાથે, C ની બહેન D નાં લગ્ન N ના ભાઈ E સાથે થયેલ છે. તો D નો A સાથે શો સંબંધ છે?

Answer Is: (B) પત્રવધુ ની બહેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up