ચર્ચા
1) મશીન-રિડેબલ મતદાર યાદી બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. મતદાર યાદી ફક્ત-ઇમેજ PDFને બદલે લખાણ શોધી શકાય તેવા ફોર્મેટ (ટેક્સ્ટ - PDF કે એક્સેલ/CSV)માં પૂરી પાડવામાં આવે છે.
2. વર્ષ 2018માં ECI એ રાજ્ય સ્તરના મુખ્ય ચૂંટણી અધિકારીઓને તેમની વેબસાઇટ પર મશીન-રિડેબલ મતદાર યાદીઓ અપલોડ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)