ચર્ચા
1) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી કયાં/કયું સાચું/સાચાં છે ?
1. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સી. પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.
2. આ 17મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હશે.
૩. આ ચૂંટણી બાદ નિમણૂક પામનાર વ્યક્તિગત રીતે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)