ચર્ચા
1) નીચેનાં વિધાનો પૈકી યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. ચંડીગઢમાંથી ભારતનો પ્રથમ નિકલ, કોપર, પ્લેટિનમ ગ્રૂપનાં તત્ત્વો (Ni-Cu-PGE)નો ભંડાર મળી આવ્યો.
2. તે સલ્ફાઇડથી સમૃદ્ધ મેફિક-અલ્ટ્રામેફિક ખડકોમાંથી મળી આવતી મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ધાતુઓનો એક સમૂહ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)