ચર્ચા
1) ઇસરો દ્વારા શરૂ કરાયેલ hope એનેલોગ મિશન સંદર્ભે યોગ્ય વિધાન તપાસો.
1. લદ્દાખની ત્સો કાર વેલીમાં સ્થાપવામાં આવેલા HOPE એનેલોગ મિશનની સત્તાવાર રીતે શરૂઆત કરી હતી.
2. HOPEનું પૂરું નામ 'હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન' છે
૩. તે ચંદ્ર અને મંગળ ઉપર ભવિષ્યના સમાનવ મિશનને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ સર્વગ્રાહી પ્રતિકૃતિ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)