ચર્ચા
1) પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (pmddky) સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY) હેઠળ 100 મહત્ત્વાકાંક્ષી કૃષિ જિલ્લાઓ વિકસાવવાની જાહેરાત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 12 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2. આ યોજના હેઠળ ગુજરાતના કુલ 4 જિલ્લાઓ (કચ્છ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર)ની પસંદગી કરવામાં આવી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)