ચર્ચા
1) નીચેનામાંથી “દુર્ગાપૂજા' તહેવાર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. દુર્ગાપૂજા એ ધર્મ અને સંસ્કૃતિને સંપૂર્ણ સમન્વય છે, આ તહેવાર મુખ્યત્વે ‘બંગાળી સમૂદાય’ દ્વારા ઉજવવામાં આવે છે.
2. તમિલનાડુમાં આ તહેવાર કુલ્લુ દશેરાના નામે ઓળખાય છે.
3. બાંગ્લાદેશમાં તેને “ભગવતી પૂજા” ના નામે ઓળખવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)