ચર્ચા
1) તાજેતરમાં drdoએ પિનાકા રોકેટના સફળ ફલાઈટ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા. તેના સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. પિનાકા એક “મલ્ટિ-બેરલ રોકેટ લોન્ચર” (MBRL) સિસ્ટમ છે.
2. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે.
3. આ મિસાઈલની રેન્જ 320 કિ.મી. છે.
4. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર (Salvo Fire) કરવામાં સક્ષમ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)