ચર્ચા
1) Nisar સેટેલાઈટ તાજેતરમાં ચર્ચીત છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરું નામ “NASA-ISRO સિન્થેટિક એપરેચર રડાર’ છે.
2. તેમાં બે અદ્યતન રડાર L-બેન્ડ અને S-બેન્ડનો સમાવેશ થાય છે.
3. L-બેન્ડ રડાર એ નાસાનું રડાર છે.
4. S-બેન્ડ રડાર એ ISROનું રડાર છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)