ચર્ચા
1) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં બ્રાઝિલના ફોજ ડૂ ઈગુઆકુમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025 યોજાયો હતો.
2. વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા.
3. વર્લ્ડ બોક્સિંગ કપ 2025ની મેડલ ટેલીમાં ભારત બીજા સ્થાને રહ્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)