ચર્ચા
1) તબીબી વિજ્ઞાન (medical science)ના ક્ષેત્રમાં થયેલ પ્રગતિ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. AIIMS દિલ્હી દ્વારા ભારતનું પ્રથમ ક્લિનિકલ પરીક્ષણ * GRASSROOT' ટાઇટલ હેઠળ કરવામાં આવ્યું હતું.
2. સુપરનોવા સ્ટેન્ટ એ હૃદયની ધમનીઓમાં લોહીના ગંઠાવા દૂર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
3. મગજના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો અવરોધાય ત્યારે સ્ટ્રોકની સ્થિતિ રાર્જાય છે.
અસત્ય વિધાન/વિધાનો પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)