ચર્ચા
1) ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પરના rambha-lp ઉપકરણ દ્વારા મળેલાં તારણો બાબતે કયું વિધાન અસત્ય છે ?
1. ચંદ્રનો દક્ષિણ ધ્રુવીય પ્રદેશ સક્રિય પ્લાઝમા વાતાવરણ ધરાવે છે.
2. ચંદ્ર પરનો પ્લાઝમા વિધુતની દૃષ્ટિએ ધન વીજભારિત (Positive) હોય છે.
3. આ પ્લાઝમા વાતાવરણ સૌર પવન અને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ દ્વારા આકાર લે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)