ચર્ચા
1) ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંયુક્ત ઉધમ 'સેમિયોફોર લિમિટેડ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ઉદ્યમ ભારતની ATGC બાયોટેક અને ઇઝરાયેલની લકઝમબર્ગ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેની 50:50 ભાગીદારી છે.
2. સેમિયોકેમિકલ ટેક્નોલોજીમાં કુદરતી રસાયણોનો ઉપયોગ કરીને જીવજંતુઓના વર્તનને બદલી જીવાત નિયંત્રણ કરવામાં આવે છે.
3. આ પ્રથમ એવી ઘટના છે જેમાં ભારતીય સેમિયોકેમિકલ ટેક્નોલોજી ઇઝરાયલમાં આઉટ-લાઇસન્સ કરવામાં આવી હોય.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)