ચર્ચા
1) Drdo દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા 'ફાઇટર એરક્રાફટ એસ્કેપ સિસ્ટમ'ના પરીક્ષણ બાબતે નીચેનાં વિદ્યાનો તપાસો.
1. આ પરીક્ષણ ચંદીગઢ ખાતે આવેલી ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું.
2. ભારત આ એડવાન્સ્ડ ઇન-હાઉસ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો એકમાત્ર દેશ બન્યો છે.
૩. આ સિસ્ટમમાં ફાઇટર એરક્રાફ્ટના આગળના ભાગને રોકેટ સાથે જોડી હાઈ સ્પીડ પર દોડાવીને પાઇલોટને એસ્કેપ કરવાની ટેક્નોલોજીનું પરીક્ષણ કરાયું હતું.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)