ચર્ચા
1) Citesની 20મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (cop) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ કોન્ફરન્સનું આયોજન CITESનાં 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કરવામાં આવ્યું હતું.
2. આ બેઠક દરમિયાન મધ્ય એશિયાના દેશો દ્વારા 'સમરકંદ ડેક્લેરેશન અને એક્શન પ્લાન (2025-2032)' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
3. વર્ષ 2026થી 2028 સુધીના સમયગાળા માટે CITESના બજેટમાં 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)