ચર્ચા
1) "ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ' (fip) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્રોગ્રામ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
2. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ પશુઓમાં વંધ્યત્વ ઘટાડી દૂધ ઉત્પાદન વધારવાનો છે.
૩. આ પ્રોગ્રામ હેઠળ રાજ્યના તમામ ગામોમાં પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યા છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)