ભારતીય અર્થવ્યવસ્થા
1) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
2) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ભારતમાં પ્રાકૃતિક નકશાઓ બનાવવા માટે કુલ નવ (9) પ્રકારો છે.
2. નકશાના મુખ્ય ત્રણ અંગો હોય છે.
5) નીતિ આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા નથી.
2. નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે. [(i) ટીમ ઈન્ડિયા હબ (ii) જ્ઞાન અને નવીનતા હબ]
3. નીતિ આયોગ ‘સહયોગપૂર્ણ સંઘવાદ'ની પરિકલ્પના પર આધારિત છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
6) સેબી (SEBI) કોના કામકાજનું નિયમન કરે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
1. ઈસ્યુના બેન્કર, પેટા દલાલ
2. મર્ચન્ટ બેન્કર, શેર દલાલ
3. અંડરરાઈટર, રોકાણ સલાહકારો
4. વિદેશી સંસ્થાકીય રોકાણકારો
ઉપરનામાંથી શું સાચું છે?
7) વિદેશી વેપાર નીતિ (FTP)2023ના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. આ નીતિ નિકાસકારો સાથેના વિશ્વાસ અને ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે અને તેનો હેતુ નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા માટે પ્રક્રિયા રિ-એન્જિનિયરીંગ અને ઓટોમેશનનો છે.
2. આ નીતિનો મુખ્ય અભિગમ ચાર સ્તંભો પર આધારિત છે.
3. હાલના 39 નગરો ઉપરાંત ફરીદાબાદ, મિર્ઝાપુર, મુરાદાબાદ અને વારાણસી નગરોને ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?
8) બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? ( GPSC Class – 2 - 16/04/2017)
9) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
10) જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
12) વિદેશી વેપાર નીતિ, 2003 નો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતીય નિકાસને ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો છે. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
13) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારી શરૂ થઈ હતી? ( GPSC પેપર - 1 - 2017)
15) વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે .........વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસરાતી પદ્ધતિનો અંત આવેલ છે. ( GPSC Class - 2 - 04/03/2017)
16) કયા વર્ષમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ની રચના થઈ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
17) પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
20) નીચે દર્શાવેલ ક્યા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
21) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
22) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઈ હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)
23) પહેલી પંચવર્ષીય યોજનામાં સર્વોચ્ચ પ્રાથમિકતા કોને આપવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
25) વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
26) નીચે આપેલ યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. ( GPSC પેપર - 2 - 2017)
27) રીઝર્વ બેંકનું નાણાકીય વર્ષ “જુલાઈથી જુન” સુધી હતુ. તે સમય ગાળો બદલીને કયા વર્ષથી “એપ્રિલથી માર્ચ” કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
29) નીચેના પૈકી કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
32) નાબાર્ડ (NABARD - National Bank for Agrigulture and Rural Development) ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી? ( GPSC Class – 2 - 18/12/2016 )
33) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
35) નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે આમાંથી કયો પ્રશ્ન નૈતિક મુદ્દાઓને સંબોધતો (સ્પર્શતો) નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
36) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું ક્યું છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
38) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના મોડલ ઉપર આધારિત હતી. ................. ના આર્થિક ( GPSC પેપર - 2 - 2017)
41) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. વિદેશ વેપાર નીતિ-2023 નો મુખ્ય હેતુ રી-એન્જીનીયરીંગ (Re-engineering) અને ઑટોમેશનની મદદથી નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા કરવાનો છે.
2. નીતિનો મુખ્ય અભિગમ 4 આધાર સ્તંભ ઉપર આધારીત છે.
42) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.
2. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક અધ્યક્ષ અને 7 સભ્યો હોય છે.
43) ભારતમાં જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
44) કૌટિલ્યનાં કાર્યની નબળાઈનું કારણ ………………. છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
46) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના........ માં થઈ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
48) પૂર્ણ કરાયેલી કુલ 1 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
49) એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ................ કહેવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
50) ક્યા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Comments (0)