ભારતની ભૂગોળ
252) નીચેના પૈકી ભારતનો ક્યો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
253) ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે તાજેતરમાં કોની વચ્ચે કરાર થયા? ( GPSC Class-1 - 15/01/2017)
254) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
255) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી ક્યું જોડકું યોગ્ય નથી? ( GPSC Class - 2 - 16/04/2017)
256) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય ક્યું છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
257) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ’ની રચના શાના માટે કરવામાં આવેલ ? ( GPSC પ્રિલિમ - 2014)
261) ઝારખંડ રાજયોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
262) યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
263) હાલમાં હિતુપુર ડાયમન્ડ બ્લોકની હરાજી કરવામાં આવી. આ બ્લોક કયા રાજયમાં આવેલો છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
265) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
270) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી આવેલું છે. ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
271) નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉધ્યાનો, અભ્યારણ્યો પૈકી ક્યા રાષ્ટ્રીય ઉદ્યાન / અભ્યારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
272) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (7) સેમી વરસાદ) - કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? ( GPSC પેપર - 2 - 2017)
275) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
276) વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં ખ્રીસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
277) ભારતની સૂચિત ગેસ પાઈપલાઈન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય થશે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
283) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્તવનું નથી? ( GPSC Class -2 - 05/02/2017)
284) જમ્મુ અને કાશ્મિરના ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ? ( GPSC પેપર - 2 - 2017)
285) તામિલનાડુના રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે? ( GPSC Class - 2 - 12/02/2017)
286) ઉત્તરભારતના એક રાજયમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
288) ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયાં રાજયમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
290) દેશમાં સેક્સ રેશીયો (દર 1000 પુરૂષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજયમાંથી સૌથી વધારે છે? (2011 ની વસ્તી ગણત્રીના આધારે) ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
291) વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
292) પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agri culture) ક્યા રાજ્યમાં નોંધપાત્ર છે ? ( GPSC પેપર - 2 - 2017)
295) “ગાંધીસાગર”, “રાણા પ્રતાપ સાગર” અને “જવાહર સાગર’' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
299) ભારતે ઈરાન સાથે ક્યા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Comments (0)