ગુજરાતના જિલ્લા
2) ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
3) ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
6) દ્વારકા ખાતે ગોમતી નદીનાં તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
8) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં ક્યાં આવેલી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
10) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
13) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
16) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
19) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
20) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
21) ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
23) ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
26) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
27) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
28) ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
29) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
30) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
32) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું ‘સફેદ રણ’ ક્યાં આવેલ છે? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
33) ઓઈલ રીફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
34) ગુજરાતના ક્યાં ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
38) ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
39) મફત કાનૂની સેવા સત્તા મંડળ’ ની કચેરીનું વડું મથક ક્યા શહેરમાં આવેલું છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
40) ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
41) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
42) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
43) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
44) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌ-પ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુકત (Open Defecation Free) જાહેર કરાયો? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
45) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
46) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા જિલ્લામાં 1407 હેકટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે? ( GPSC Class-1 - 2016)
47) ગુજરાત રાજ્યનાં નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( PSI ખાતાકીય - 23/04/2017)
48) ‘શબરી ધામ મંદિર’ નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
49) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( GSSSB મિકેનિક - 2017)
50) ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
- 1
- 2
Comments (0)