મહત્વના દિવસો
2) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017 )
3) માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમીઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
5) રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) કયારે મનાવવામાં આવે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
9) વનોના સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘‘વિશ્વ વન વર્ષ’’ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
18) મહિલા અત્યાચાર વિરોધ દિન ક્યા વર્ષથી મનાવવામાં આવે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
20) કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
21) મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
22) 21 ફેબ્રુઆરીનો દિવસ ક્યા દિન તરીકે ઉજવાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
25) આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? ( GSSSB સર્વેયર - 2016-17)
27) ભારતમાં 15મી ઓકટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યકિતના માનમાં મનાવવામાં આવે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
30) વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International day for biolog ical Diversity or World Biodiversity day) ઉજવાય છે? (GPSC Class - 2 - 16/04/2017)
31) સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
33) યુનાઈટેડ નેશન્સે ક્યા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
34) સંયુકત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
35) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
36) વ્યકિતની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે.આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)
39) પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્ત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ ‘વર્લ્ડ હેરીટેજ ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
40) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ? ( GPSC પ્રિલિમ - 2014)
41) રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
45) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
47) યુનો તરફથી ક્યા દિવસે ‘યોગ દિવસ’ મનાવવાનો પ્રારંભ થયેલ છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
48) તારીખ અને તેના સંબંધમાં ઉજવાતા દિવસના જોડકામાંથી કયું જોડકું સાચું છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
1) 21 માર્ચ : વિશ્વ જલસ્રોત દિવસ
2) 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ
3) 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ
4) 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ
- 1
- 2
Comments (0)