ઓક્ટોબર 2023

1) પી.એમ. મોદી સરકાર દ્વારા કઈ જગ્યાએ "શૈક્ષીણીક સંકુલ" નાં પહેલા ચરણનું ઉદ્દઘટન કર્યુ છે?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) દિવ્યા દેશમુખ કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) ચેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) "જાડેરી નમકટ્ટી" શું છે?

Answer Is: (A) માટીની લાકડીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં જસ્ટિસ સિધ્ધાર્થ મૃદુલ ક્યા રાજ્યનાં હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયધિશ બન્યા છે?

Answer Is: (D) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ગુજરાતમાં તાજેતરમાં કઈ ઔધોગિક વસાહતમા ફાઈવ સ્ટાર હોટલની સ્થાપના કરવામા આવી રહી છે?

Answer Is: (B) સાણંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) મિશન ઈન્દ્રધનુશના પાચમા તબક્કામાં ક્યા રોગોની રસી માટે ખાસ શરૂ કરવામા આવી છે?

Answer Is: (D) ઓરી અને રૂબેલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) હાલમાં ગુજરાતમાં ક્યા સ્થળેથી દુર્લભ "વેનેડિયમ" નામનું ધાતુ મળી આવ્યુ છે?

Answer Is: (B) ખંભાતના અખાતમાંથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) હાલમા ક્લબ ફુટબોલમા ૭૦૦ ગોલ કરનાર પહેલા ખેલાડી કોણ બન્યા છે?

Answer Is: (A) ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) હામનાં રેલ્વે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO નાં રૂપમા કોની નિયુક્તિ કરવામા આવી?

Answer Is: (A) જયાવર્મા સિન્હા

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ગુજરાતમાં કઈ જગ્યાએ "વરૂ" પ્રજાતી માટે સોફ્ટ રિલીઝ સેન્ટર શરૂ કરવામા આવ્યુ?

Answer Is: (B) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) હાલમા કઈ આઈ.આઈ.ટી. દ્વારા વાયુ ગુણવત્તા માટે "CODE" નામનું ઉપકરણ તૈયાર કરવામા આવ્યુ?

Answer Is: (B) આઈ.આઈ.ટી. જોધપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) હાલમા ક્યા રાજ્યના "ડપા ટાઈગર રિઝર્વ" માં ટોડની નવી પ્રજાતિ મળી આવી છે?

Answer Is: (B) મિઝોરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ક્યુ ભારતનિં સૌથી મોટૂ મંદિર છે કે જેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી?

Answer Is: (B) બૃહદેશ્વરનું મંદિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) USA માં ભારતની બહાર બનેલ સૌથી મોટી ડો.બાબા સાહેબ આબંડકરની મૂર્તીની ઉંચાઈ કેટલી છે?

Answer Is: (C) ૧૯ ફુટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) આસામમાં ઉજવાતો 'બિહુ ઉત્સવ' જેનો ક્યો બિહુ તહેવાર થરૂ થયો?

Answer Is: (A) કાટિ બિહુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) "આઝાદ હિંદ ફૌજની સ્થાપના ક્યા વર્ષમા થઈ હતી?

Answer Is: (C) 1943

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) કયો દેશ ઓક્ટો-૨૦૨૩માં ગ્લોબલ ઈન્ડીયા AI - ૨૦૨૩ સંમેલનની મેજબાની કરશે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેનામાંથી કઈ તલવાર છત્રપતિ શિવાજી મહારાજ ઉપયોગ કરતા ન હતા ?

Answer Is: (C) સતારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) વિન્ટર યુથ ઓલમ્પિક ગેમ્સ ક્યા યોજાશે?

Answer Is: (B) સાઉથ કોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) સપ્ટેમ્બર-૨૦૨૩ માટે ICC પ્યેયર ઓફ ધ મન્થ કોણ બન્યા છે?

Answer Is: (C) આપેલ બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) અરૂણાચલ પ્રદેશના નીચેનામાંઠી ક્યા ઉત્પાદનોને GI ટેગ મળ્યો છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) અર્થશાત્ર માટે નોબેલ પુરસ્કાર-૨૦૨૩ નીચેનામાથી કોને એનાયત કરવામા આવશે?

Answer Is: (D) ક્લાઉડિયા ગોલ્ડિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) ક્યો દેશ હિપેટાઈટિસ C નાબૂદીના માર્ગ પર ગોલ્ડ ટાયર પ્રાપ્ત કરનાર પ્રથમ દેશ બન્યો?

Answer Is: (C) ઈજીપ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) હાલમા ચોથો એશિયાઈ પેરા રમતનું ક્યા આયોજન કરવામા આવી રહ્યુ છે?

Answer Is: (C) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) "મિશન શક્તિ" યોજના ક્યા રાજ્ય સાથે જોડાયેલ છે?

Answer Is: (A) ઉત્ત્રર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) અન્નૂ રાની કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (D) ભાલાફેંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) હાલમાં ભારત દ્વારા દુનિયાનું પ્રથમ પોર્ટેબલ દવાખાનું બનાવ્યુ તેનું નામ જણાવો.

Answer Is: (D) આરોગ્ય મૈત્રી ક્યુબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) હાલમાં ચર્ચિત વિશ્વનું સૌથી નાનુ જંગલી ડુક્કર ક્યું છે?

Answer Is: (B) પિગ્મી ડુક્કર

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) મિશન ઈન્દ્રધનુશના પાચમા તબક્કામાં ક્યા વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરાયો?

Answer Is: (C) ૫ વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) ભારતીય વાયુસેનાની ૯૧મી વર્ષગાંથ પ્રથમ વખત ક્યા શહેરમા યોજાઈ?

Answer Is: (B) પ્રયાગરાજનાં સંગમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) હાલમા ક્યો રાજ્ય ચાર બાગબાની એસ્ટેટ સ્થાપિત કરશે?

Answer Is: (B) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ભારતાના એક માત્ર મહિલા કે જે IOC નાં ભારતીય મહિલા સભ્ય છે, તેનું નામ જણાવો.

Answer Is: (A) નીતા અંબાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) ક્યું રાજ્ય "ઈ-કેબીનેટ સિસ્ટમ" લાગુ કરનાર ચોથું રાજ્ય બન્યુ છે?

Answer Is: (C) ત્રીપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) હાલમા "લેન્ડસ્કેપ અને ગાર્ડનીંગ એક્સ્પો-૨૦૨૩" નું ઉદ્દઘાટન ક્યા કરવામાં આવ્યુ?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) હિપેટાઈટિસ શરીરના ક્યા ભાગને નુક્શાન કરે છે?

Answer Is: (A) લિવર

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) ભારતમાં સૌપ્રથમ વખત "ગુડ મેન્યુફેકચરીંગ પ્રેક્ટિસ દિવસ" ક્યારે ઉજવાશે?

Answer Is: (B) ૧૦. ઓક્ટૉમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up