નવેમ્બર 2023

1) હાલની G-20 ની અધ્યક્ષતા ભારતે કરી છે. તો આવનારી G-20 ૨૦૨૪ ની અધ્યક્ષતા કોણ કરશે?

Answer Is: (A) બ્રાઝીલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમં ચર્ચીત "કલર્સ ઓફ ડિવોશન" નામની પુસ્તક કોના દ્વારા લખવામાં આવી?

Answer Is: (D) અનિતા ભરત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ગાંધી જયંતિનાં ક્યાં અવસરે આંતરરાષ્ટ્રીય સંહિષ્ણુતા વર્ષ જાહેર કરાયેલ છે?

Answer Is: (C) ૧૨૫ વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) UN 2023 ની જળ પરિષદ ક્યાં યોજાઈ?

Answer Is: (B) ન્યુયોર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં કઈ જગ્યાએ પ્રથમ '3D પોસ્ટ ઓફિસ" નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ?

Answer Is: (C) બેગ્લોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ક્યાં દેશે "એક્સલેન્સ ઈન લિડરશીપ ઈન ફેમીલી પ્લાનીંગ એવોર્ડ" જીત્યો?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં ગુજરાત સરકારે સંગઠિત અને બાંધકામક્ષેત્રેનાં શ્રમિકો માટે બેટરી સંચાલીત દ્વી-ચક્રિની કઈ યોજના શરૂ કરી?

Answer Is: (B) ગો-ગ્રીન યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) હાલમાં ક્યા રાજ્યની સરકાર ત્રણ દિવસીય "શ્રી અન્ન મહોત્સવ" નું આયોજન કરશે?

Answer Is: (C) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં "કેન્ડોલિયોમીસિસ અલ્બોસ્ક્વોમોસસ" નાનની નવી પ્રજાતી મળે છે તે શુ છે?

Answer Is: (C) મશરૂમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) હાલમાં દેશનાં પ્રથમ કાર્ટોગ્રાફી સંગ્રહાલયાનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) મસુરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ભારત સરકાર દ્વારા "ઓપરેશન કરૂણા" ક્યા દેશ માટે કરવામા આવ્યુ હતુ?

Answer Is: (B) તૂર્કી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) એશિયાઈ સિંહનાં એકમાત્ર નિવાસ સ્થાનને વિશ્વ કક્ષાનાં સ્થળ તરીકે વિકસાવવા માટે ક્યો પ્રોજેક્ટ શરૂ કર્યો?

Answer Is: (C) પ્રોજેક્ટ લાયન @ ૨૦૪૭

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાંથી 'રચના પટેલ' કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) બેડમીન્ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) હાલમાં ગુજરાતનાં ક્યાં ગામને" બેસ્ટ ટુરીઝમ એવોર્ડ-૨૦૨૩" નો એવોર્ડ મળ્યો?

Answer Is: (C) ખીજડીયા, જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) હાલમાં ક્યા રાજ્યની સરકાર દ્વારા " Istart ટેલેન્ટ કનેક્ટ પોર્ટલ" લોન્ચ કર્યો છે?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યા સ્થળે કરવામાં આવી?

Answer Is: (C) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) વિશ્વની સૌથી મોટી ટેક્સટાઈલ ઈવેન્ટ: "ભારત ટેક્સ - ૨૦૨૪" ક્યારે યોજાશે?

Answer Is: (B) ફેબ્રુઆરી-૨૦૨૪

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) હાલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની નવી ઈમારતનો શિલાયાન્સ ક્યાં કરવામાં આવ્યો?

Answer Is: (C) જબલપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) "ગરૂડ શક્તિ" એ ક્યાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચેની નૌકાદળ વચ્ચે દ્વીપક્ષીય કવાયત છે?

Answer Is: (B) ઈન્ડોનેશીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) ગુજરાતમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા ક્યાંથી શરૂ કરવામાં આવી?

Answer Is: (B) દાંતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ગંગા ડોલ્ફિનને ક્યાં રાજ્યનું જળચર પ્રાણી જાહેર કરવામાં આવ્યુ છે?

Answer Is: (D) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ભારતનું પ્રથમ "વૈદિક થીમ પાર્ક" નું ઉદ્દઘાટન ક્યાં આવેલું છે?

Answer Is: (D) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં ક્યાંથી COBRA બટાલિયન પાછી ખેંચાઈ?

Answer Is: (A) જમ્મુ- કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) ઈલક્ટ્રોમેગ્રેટિક રેલગનની ઝડપ અવાજની ઝડપ કરતા કેટલા ગણી વધુ છે?

Answer Is: (C) સાત ગણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ક્યાં જંગલ સફારીની શરૂઆત થઈ છે?

Answer Is: (D) મુકુંદ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નો ૬૨ મો સ્થાપના દિવસ પરેડ સમરોહ ક્યાં યોજાયો?

Answer Is: (B) દેહરાદૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) હાલમાં ક્યાં ભારતીય અર્થશાસ્ત્રનાં ચોથા વાર્ષિક સંમેલનનું ઉદ્દઘાટન કર્યુ?

Answer Is: (B) શ્રીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં "વિઝ્યુલ વારસો દિવસ" ક્યારે ઉજવામાં આવ્યો?

Answer Is: (D) ૨૭ ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) હાલમાં ૧૯માં એશિયાઈ ગેમ્સમાં "જ્યોતિ સુરેખા વિન્નમ" અને ઓઝસ પ્રવીણ દવતાલે" એ કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) તીરંદાજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) ગુજરાતમાં 'સ્વચ્છતા હી સેવા અભિયાન' અંતર્ગત ૪૦ દિવસમાં કેટલા ઘન કચરો એકઠો કરવામાં આવ્યો?

Answer Is: (B) ૭૬ હજાર ટનથી વધારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) હાલમાં એક રીપોર્ટ અનુસાર કોરોના પછી ક્યાં રાજ્યમાં સૌથી વધુ કંપનીઓ એ સ્ટાર્ટઅપ કર્યુ હોવાનું સામે આવ્યુ છે?

Answer Is: (D) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) હાલમાં કોના દ્વારા લખાયેલા પુસ્તક 'સિંધિયા અને ૧૮૫૭" નું વિમિચન કરવામાં આવ્યુ?

Answer Is: (D) રાકેશ પાઠક

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) આણંદ કૃષી યુનિવર્સિટી દ્વારા નોંધાયેલ ગાયની નવી પ્રજાતિનું નામ જણાવો.

Answer Is: (A) ડગરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ફીફા-૨૦૨૩ વર્લ્ડ કપની વિજેતા ટીમ કઈ હતી?

Answer Is: (A) સ્પેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) નીચેનામાંથી કઈ વ્યક્તિએ ૫૧મો 'ઈન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ-૨૦૨૩' જીત્યો છે?

Answer Is: (A) એકતા કપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) "વિશ્વ બાળકી દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧૧. ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) પુનીત રાજકુમાર હ્યદય જ્યોતિ યોજના" ક્યાં રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી?

Answer Is: (C) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) વિશ્વ સંધીવા (આર્થરાઈટ્સ) દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૧૨. ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં નીચેનામાંથી કઈ વ્યક્તિએ ૫૧મો 'ઈન્ટરનેશનલ એમી એવોર્ડ-૨૦૨૩' જીત્યો છે?

Answer Is: (A) વીસ દાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) ઉત્તર કાશીના ટનલ રેસ્ક્યુમાં મોકલેલ ROV નું નામ જણાવો.

Answer Is: (D) દક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) હાલમાં ગૃહમંત્રી અમિત શાહએ દેશનાં પહેલા નેનો DAP પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં કર્યુ?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તામીલનાડુંમાં આવેલ મિનાક્ષી મંદિરનો સૌથી મોટૉ ઉત્સવ ક્યો મનાવવામાં આવે છે?

Answer Is: (B) ચિથરઈ મહોત્સવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) ગુજરાતમાં ક્યાં જળ સંગ્રહાલયનું ઉદ્દઘાટન થશે?

Answer Is: (C) અમરેલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૩૦. જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up