મે 2025
4) તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે?
6) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે.
2. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત પ્રત્યેક પાત્ર મહિલાને દર મહિને રૂ.2,500 આપવામાં આવશે.
12) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગોવા શિપયાર્ડ લિ. (GSL)એ બીજી ફિગેટ 'તવસ્યા' લૉન્ચ કરી છે.
2. તવસ્યાનો વિકાસ પ્રોજેક્ટ 1135.6 (યાર્ડ 1259) અંતર્ગત કરાયો છે.
3. તવસ્યા નામ મહાભારતમાં ભીમની ગદા પરથી લેવાયું છે.
15) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)એ સ્વાયત્ત પહેલના 6 વર્ષ પૂર્ણ કર્યા.
2. સ્વાયત્ત (SWAYATT) પોર્ટલનું પૂરું નામ સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન છે.
22) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.
1. તાજેતરમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું.
2. આ કોન્ફરન્સની થીમ 'ગુજરાત સિલિકોન ગુજરાત : પાવરિંગ ઈન્ડિયાઝ સેમીકન્ડક્ટર રિવોલ્યુશન' હતી.
3. સેમીકન્ડક્ટર પોલિસી લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
23) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં આસામે ચિરાંગ-રિપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક જાહેર કર્યો.
2. ચિરાંગ-રિપુ હાથી રિઝર્વનું પુનઃનામકરણ સિખના જજ્વાલાઓ કર્યું છે.
27) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં બહુપક્ષીય દરિયાઈ યુદ્ધ કવાયત સી ડ્રેગન પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ગુઆમ તટે યોજાઈ હતી.
2. આ કવાયતની મેજબાની અમેરિકી નૌસેનાના 7મા કાફલાએ કરી હતી.
29) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન ઈટાલીના ટ્યૂરિનમાં કરાયું હતું.
2. સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભારતે 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 33 મેડલ જીત્યા છે.
30) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. પ્રો.સુમન ચક્રવર્તીને યુનેસ્કોનો ધ વર્લ્ડ ઍકૅડમી ઓફ સાયન્સીઝ (TWAS) એવોર્ડથી સન્માનિત કરાયા.
2. પ્રો.સુમન ચક્રવર્તી IIT ખડગપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર છે.
34) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.
1. ધોલેરા નજીક બાવળીયારી ખાતે આવેલા સંત શ્રીનગાલખા બાપા-ઠાકરધામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.
2. આ પ્રસંગે ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનો દ્વારા હૂડો રાસ રમવામાં આવ્યો હતો.
45) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારતની ટીમ મેન્સ એન્ડ વીમેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં સતત બીજીવાર ચેમ્પિયન બની.
2. કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન UKના વોલ્વર હેમ્પટનમાં કરાયું હતું.
47) સ્પેસએક્સની ફ્રીડમ નામની ક્રૂ ડ્રેગન કેપ્સૂલ દ્વારા તાજેતરમાં અવકાશમાંથી પરત આવેલા અવકાશયાત્રીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે?
1. નિક હેગ
2. સુનીતા વિલિયમ્સ
3. બુચ વિલ્મોર
4. એલેકઝાન્ડર ગોરબુનોવ
50) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વરિષ્ઠ મૂર્તિકાર રામ સુતારને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ.
2. મહારાષ્ટ્ર ભૂષણ મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
3. રામ સુતારને કાંસ્ય મૂર્તિકલામાં મહારથી માનવામાં આવે છે.
Comments (0)