મે 2024

1) નીચેનામાંથી ભારતનાં પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા?

Answer Is: (A) જ્ઞાની ઝેલસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ચીનમાં ચેંગ-ઈ -૬ મિશનને લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા રોકેટનું નામ શું છે?

Answer Is: (C) લોંગ માર્ચ ૫ રોકેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) હાલમાં સુરજીત પાતરનું નિધન થયુ છે તેઓ કોણ હતા?

Answer Is: (A) કવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૧૮ જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં નીચેનામાંથી ભારતીય નૌસેના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

Answer Is: (A) દિનેશકુમાર ત્રીપાઠી

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) નીચેનામાંથી પન્નાલાલ પટેલને ક્યાં વર્ષે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા?

Answer Is: (A) ઈ.સ. ૧૯૮૫

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી કઈ તારીખે "આંતરરાષ્ટ્રીય મજુર દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૧ મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાંથી “વિશ્વ કૃષિ–પર્યટન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 16 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (A) 16 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) જ્ઞાની ઝેલસિંહે નીચેનામાંથી ક્યાં રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપેલ હતી?

Answer Is: (C) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચેનામાંથી જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટી, નવી દિલ્હીનાં મહિલા Vice Chancellor કોણ બન્યા ?

Answer Is: (C) નઝમા અખ્તર

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) નીચેનામાંથી ક્યાં ભારતીય રાષ્ટ્રપતિએ ભારતીય પોસ્ટઓફિસ (સુધારા) બિલ, ૧૯૮૬ માટે પ્રથમ વખત પોકેટ વિટોનો ઉપયોગ કર્યો હતો?

Answer Is: (B) જ્ઞાની ઝેલસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) વૈશ્વિક સ્તરે કર્યો દેશ સૌર ઊર્જાનો અગ્રણી ઉત્પાદક છે?

Answer Is: (C) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચેનામાંથી IFFCO નું વડું બથક ક્યાં આવેલું છે?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) નીચેનામાંથી ક્યું બંદર કે જે ભારતનું એક માત્ર મુક્ત વ્યાપારક્ષેત્ર ધરાવતું બંદર છે?

Answer Is: (A) કંડલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) કયો દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે?

Answer Is: (D) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં, પૂર્વ આફ્રિકાનાં ક્યાં દેશને "ગમને" નામનાં ઉષ્ણકટિબંઘીય ચક્રાવતનો સામનો કરવો પડ્યો હતો?

Answer Is: (B) મડાગાસ્કર

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ પૃથ્વી દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (B) ૨૨ એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોણે સંભાળી છે?

Answer Is: (A) સંજય ભલ્લા

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં વર્ષ 2023માં ભારત વિશ્વનો સૌથી મોટો સૌર ઊર્જા ઉત્પાદક દેશ બન્યો હતો?

Answer Is: (B) ત્રીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

Answer Is: (B) 7 મે, 1960

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં નીચેનામાંથી Special Olympics Asia ની સલાહકાર પરિષદ અધ્યક્ષ કોણ બન્યા છે?

Answer Is: (D) ડો. મલ્લિકા નડ્ડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ભારતીય વાયુસેનાએ ક્યાં દેશને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલોની પ્રથમ બેચ સોંપી છે?

Answer Is: (C) ફિલિપાઈન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) નીચેનામાંથી કઈ તારીખે ગુજરાતનો સ્થાપનાં દિવસ મનાવવામાં આવ્યો હતો?

Answer Is: (A) ૧ મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ જૈવવિવિધતા દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨૨ મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં IFFCOના ચેરમેન તરીકે કોણ ચૂંટાયું છે?

Answer Is: (A) શ્રી દિલીપભાઈ સંઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે?

Answer Is: (B) ફૂટબોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) વિશ્વનો પ્રથમ સેમી કંડક્ટર ફોરેન્સિક કોર્સ ક્યાં રાજ્યમાં શરૂ થયુ?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) નીચેનામાંથી કઈ તારીખે "વિશ્વ હાસ્ય દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨ મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) આગામી T20 વર્લ્ડ કપ માટે યુ.એસ.એ કિક્રેટ ટીમની લીડ આર્મ સ્પોન્સર તરીકે કઈ ડેરી કંપનીને છે?

Answer Is: (B) અમૂલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં નીચેનામાંથી મેડ્રિડ ઓપન 2024માં “મેન્સ સિંગલ્સ'નું ટાઈટલ કોણે જીત્યું છે?

Answer Is: (D) આન્દ્રે રૂબલેવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં કોલિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મનરોએ તે કયા દેશની ટીમ સાથે સંકળાયેલ હતા?

Answer Is: (A) ન્યુઝીલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં જંગલમાં લાગેલી આગને રોકવા માટે કયા રાજ્યએ ‘પીરુલ લાઓ - પાઓ' અભિયાન પૈસે શરૂ કર્યુ છે?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) નીચેનામાંથી ક્યાં લેખકે ‘શેઠની શારદા’ નામની ટૂંકીવાર્તાનું સર્જન કરેલ હતુ?

Answer Is: (C) પન્નાલાલ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) હાલમાં કોણ ટાટા ઈલેક્ટોનિક્સનાં અધ્યક્ષ નિયુક્ત કરાયા?

Answer Is: (B) એન. ચંદ્રશેખર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up