માર્ચ 2023

1) તાજેતરમાં ONGC એ ઊંડા પાણીની શોધ માટે કયા દેશની TotalEnergies સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે?

Answer Is: (D) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં પાંચ દિવસીય ‘યશાંગ ઉત્સવ’ ક્યાં શરૂ થયો છે?

Answer Is: (D) મણિપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં હોકી સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ 2023 કોણે જીતી છે?

Answer Is: (C) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 01 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં કયા દેશે BIMSTEC ઉર્જા કેન્દ્રની ગવર્નિંગ બોર્ડની મિટિંગની અધ્યક્ષતા કયા દેશે કરી?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ISRO ને ભારત અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસિત NISAR ઉપગ્રહ મળ્યો છે?

Answer Is: (B) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તજેતરમાં કયા રાજયમાં પ્રથમ વખત ઇલેક્ટ્રીક એન્જિનથી ચાલનાર રેલગાડી ચાલશે?

Answer Is: (A) મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં કયા રાજયમાં બાળકોને અસર કરતો એડેનોવાયરસ નામનો એક નવો વાયરસ મળી આવ્યો છે?

Answer Is: (B) પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં સરસ્વતી સમ્માન 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (A) શિવશંકરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં ભારતીય વાયુસેનામાં Front Line Combat Unit સાંભળનાર પ્રથમ મહિલા કોણ બની છે?

Answer Is: (A) શાલીજા ધામી

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં પશ્ચિમી નૌસેનાના ‘ફ્લેગ ઓફિસર કામાંડિંગ ઇન ચીફ’ નો પદભાર કોણે સંભાળ્યો?

Answer Is: (D) દિનેશ કે ત્રિપાઠી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં પુરુષ અને મહિલાઓની ચોથી એશિયાઈ ખો-ખો ચેમ્પિયનશીપ ક્યાં શરૂ થઈ છે?

Answer Is: (D) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં કયા દેશનો ‘માઉન્ટ મેરાપી’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે?

Answer Is: (C) ઇન્ડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) 19 અને 20 માર્ચ 2023ના રોજ પ્રથમ લેબર-20 ની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (C) અમૃતસર

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં ભારતના કયા રાજ્યના ત્રણ જિલ્લામાં સોનાની ખાણો મળી છે?

Answer Is: (A) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં એશિયાની સૌથી લાંબી સાઇકલ રેસ ક્યાં શરૂ થય છે?

Answer Is: (B) શ્રી નગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રૂપ ની G-20 ની બેઠક ક્યાં શરૂ થય છે?

Answer Is: (C) ગુરુગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં સજ્જન સિંહ યાદવ દ્વારા લિખિત પુસ્તક ‘ઈન્ડિયા વેક્સિન ગ્રોથ સ્ટોરી (India's vaccine growth story)’ નું વિમોચન કોને કર્યું છે?

Answer Is: (B) મનસુખ માંડવિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ચોથું સંસ્કરણ ક્યાં શરૂ થયું છે?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં બાયોએશિયા સમિટ 2023નું આયોજન ક્યાં થયું હતું?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ પોસ્ટ વિભાગનું અનોખુ કવર ‘ગો ગ્રીન ગો ઓર્ગેનિક’ લોન્ચ કર્યું છે?

Answer Is: (B) અશ્વની વૈષ્ણવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં વિશ્વ રિસાયકલ દિવસ (world recycle day) ક્યારે મનાવવામાં આવ્યો છે?

Answer Is: (D) 18 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં કયા રાજ્યની પદ્મા લક્ષ્મી પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ બની છે?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય સમ્મલેનનું ઉદ્ઘાટન કર્યું છે?

Answer Is: (A) મણિપુર (અનુસુયા ઉઇકે)

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં રાજય સ્તરીય ફૂટબોલ ટ્રોફી ‘સંતોષ ટ્રોફી’ 54 વર્ષ પછી કયા રાજ્યએ જીતી છે?

Answer Is: (C) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં સુપ્રીમ કોર્ટ ઓડિટ ઈન્સ્ટિટ્યૂશન 20 (SAI20) ની પ્રથમ બેઠકનું આયોજન ક્યાં થયું?

Answer Is: (A) ગુવાહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં કયા દેશે 6ઠ્ઠી વખત મહિલા T-20 વર્લ્ડ કપ જીત્યો છે?

Answer Is: (B) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં 4થી એશિયાઈ ખો-ખો ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (C) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં વિશ્વ NGO દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (D) 27 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં વર્ષ 2022નો BBC ઇંડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર નો ખિતાબ કોણે જીત્યો છે?

Answer Is: (D) મીરાબાઈ ચાનુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં યુક્રેનને મીંગ-29 વિમાન આપનાર પ્રથમ NATO સદસ્ય દેશ કયો બન્યો છે?

Answer Is: (B) પૉલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં ‘ભૂમચુ ઉત્સવ’ ક્યા રાજયમાં શરૂ થયું છે?

Answer Is: (C) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ નો આરંભ કોણે કરાવ્યો છે?

Answer Is: (D) હરદીપ સિંહ પૂરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) તાજેતરમાં કોના દ્વારા ‘પીએમ જન ઔષધી ટ્રેન’ ની શરૂઆત કરાવવામાં આવી છે?

Answer Is: (B) મનસુખ માંડવિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં IQ Air ના રિપોર્ટ મુજબ વિશ્વનો સૌથી પ્રદુષિત દેશ કયો છે?

Answer Is: (D) ચાડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ચોથી રક્ષા સહયોગ વાર્તાનું આયોજન થયું છે?

Answer Is: (B) માલદીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં TCS (Tata Consultancy Services) ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (D) કે. ક્રુતિવાસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં World sleep Day (વિશ્વ ઊંઘ દિવસ) ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) 17 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં PIB (Press Information Bureau) ના મુખ્ય મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (C) રાજેશ મલ્હોત્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં startup 20 engagement group ની બેઠક કયા રાજ્યમાં યોજાશે?

Answer Is: (B) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં કયો દેશ સૌથી ઓછો વિકસિત દેશોની યાદિ માંથી બહાર થયો છે?

Answer Is: (A) ભૂટાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં 8મો રાષ્ટ્રીય ફોટોગ્રાફી પુરસ્કાર સમારોહમાં લાઈફટાઈમ અચિવમેંટ પુરસ્કારથી કોણે સમ્માનિત કરવામાં આવ્યા?

Answer Is: (B) શિપ્રા દાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up