જૂન 2024

1) તા. ૩૧-૦૫-૨૦૨૪ ને નીચેનામાંથી ક્યાં દિવસ તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (B) વિશ્વ તમાકુ નિષેધ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં મહારાણી મંદિર સમાચારમાં હતું, તે ક્યાં આવેલું છે?

Answer Is: (C) ગુલમર્ગ, જમ્મુ-કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) નીચેનામાંથી IPL 2024માં “પર્પલ કેપ” (સૌથી વધુ વિકેટ માટે)નો એવોર્ડ કોને મળ્યો છે?

Answer Is: (D) શ્રી હર્ષલ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી GDP નું પૂરું નામ જણાવો?

Answer Is: (A) Gross Domestic Product

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચેનામાંથી એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

Answer Is: (A) 19 ડિસેમ્બર, 1966

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં નીચેનામાંથી યુનાઈટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ (UNFF)નું 19મું સત્ર ક્યાં યોજાયું હતું?

Answer Is: (A) ન્યુયોર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ કોણ બન્યું છે?

Answer Is: (A) સુશ્રી અનામિકા રાજીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં નીચેનામાંથી ભારતના ગૃહ અને સહકાર મંત્રી તરીકેના કોણે શપથ લીધા છે?

Answer Is: (A) શ્રી અમિતભાઈ શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી પૃથ્વીનું ભૂગર્ભ ક્યાં નામે ઓળખાય છે.

Answer Is: (B) નિફે

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં નીચેનામાંથી વર્ષ 2024ની “આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ'ની થીમ શું છે?

Answer Is: (D) Fit for the future, building better together

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચેનામાંથી રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024 માટે કઈ કંપનીએ હોકી ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે?

Answer Is: (C) કોકા કોલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) નીચેનામાંથી IPL 2024માં મેન ઓફ સિરીઝ (અથવા પ્લેયર ઓફ ધ સિરીઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

Answer Is: (B) શ્રી સુનીલ નારાયણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ફ્રેન્ચ ઓપન 2024માં મેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા શ્રી કાર્લોસ અલ્કારાઝના દેશનું નામ જણાવો?

Answer Is: (D) સ્પેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) મિલિટરી પોટેન્શિયલ સાથે ઓલ–ટેરેન વાહનોની 'ASHVA' શ્રેણી કયા શહેરમાં વિકસાવવામાં આવી હતી?

Answer Is: (D) બેંગ્લુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં જોશીમઢ તહસીલનું નામ બદલીને “જ્યોતિર્મઠ' કરવામાં આવ્યું છે, આ મઠ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં ચર્ચામાં રહેલ “રેડ કોલંબસ વાંદરાઓ” તે મુખ્યત્વે કયા પ્રદેશમાં જોવા મળે છે?

Answer Is: (D) આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેનામાંથી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ કઈ કોર્ટ પર રમાય છે ?

Answer Is: (C) ક્લેકોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) ભારતની ‘કુલ ઘરેલું ઉત્પાદન' (Gross Domestic Product) ની ગણતરી કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે?

Answer Is: (C) રાષ્ટ્રીય આંકડાકીય કચેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) નીચેનામાંથી તમાકુમાં ક્યુ તત્વ હોવાનાં કારણે કેન્સરનું સૌથી વધુ જોખમ રહે છે?

Answer Is: (B) નિકોટીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) નીચેનામાંથી “વિશ્વ દૂધ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 1 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં ભારતના કેબિનેટ કક્ષાના વિદેશમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (C) શ્રી એસ. જયશંકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેનામાંથી “કોસી નદી” વિશે કયું વિધાન સાચું નથી ?

Answer Is: (A) તે બ્રહ્મપુત્રા નદીની અગ્રણી ઉપનદી છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ગુજરાતમાં આવેલી રામસર સાઈટમાં નીચેના પૈકી કયા સ્થળનો સમાવેશ થતો નથી?

Answer Is: (B) રામપરા અભયારણ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં વિશ્વની પ્રથમ 100% બાયોડિગ્રેડેબલ પેન કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપતી વ્યક્તિઓ માટે ક્યા દેશે 10 વર્ષનો નવો બ્લુ રેસિડેન્સી વિઝા રજૂ કર્યો છે?

Answer Is: (C) યુનાઈટેડ આરબ અમિરાત (UAE)

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) નીચેનામાંથી “વિશ્વ સાયકલ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 3 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નીચેનામંથી કોણ ભારતમાં તમાકુ લાવ્યા હતા?

Answer Is: (C) પોર્ટુગીઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) તાજેતરમાં નીચેના પૈકી કોને સાહિત્ય અકાદમી ફેલોશીપ એનાયત કરવામાં આવી છે?

Answer Is: (A) રસિકન બોન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) નીચેનામાંથી વર્ષ 2024ના “આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે?

Answer Is: (D) Museums for Education and Research

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં નીચેના પૈકી કયા દેશમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા?

Answer Is: (C) પાપુઆ ન્યુ ગિની

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા કયા ભારતીય કુસ્તીબાજને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

Answer Is: (C) બજરંગ પુનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) 'NASA PREFIRE ધ્રુવીય મિશન' તાજેતરમાં સમાચારમાં હતુ. તે ક્યાં દેશમાંથી શરૂ કરવામાં આવશે ?

Answer Is: (B) લંડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) ભારતીય સૈન્ય દ્વારા ઉચ્ચ ઊંચાઈ પર ટેન્ક રિપેર સુવિધા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે?

Answer Is: (B) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up