જુલાઈ 2023

1) તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યું છે ?

Answer Is: (A) ડો. નિરજા ગુપ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં બ્રિટિશ રાષ્ટ્રીય પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર કોણે જીત્યો છે ?

Answer Is: (C) શેખર કપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 12 જુલાઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) PM મોદી કઈ જગ્યાએ 17મી ભારતીય સહકારી કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ICC ની કઈ જગ્યાએ થયેલ બેઠકમાં પુરુષ અને મહિલા ક્રિકેટરોને સમાન વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?

Answer Is: (B) ડરબન (દક્ષિણ આફ્રિકા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) 14 જુલાઇ 2023ના રોજ ભારતનું ચંદ્ર મિશન “ચંદ્રયાન-3” ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં કયા રાજયની સરકારે જન સમ્માન વિડીયો સ્પર્ધા શરૂ કરી છે ?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં ભારતમાં નંબર 1 પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો કઈ યુનિવર્સિટીને આપવામાં આવ્યો છે ?

Answer Is: (C) ચંદીગઢ યુનિવર્સિટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ “શ્રાવણી મેળા” નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) દેવધર

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 03 જુલાઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં RBI ના કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) પી વાસુદેવન

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં Quick Heal Technologies ના નવા CEO કોણ બન્યું છે ?

Answer Is: (C) વિશાલ સાલ્વિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) કયા દેશની સેમીકંડક્ટર કંપની માઇક્રોચિપ ભારતમાં 300 મિલિયન ડોલરનું રોકાણ કરશે ?

Answer Is: (C) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) જુલાઇ 2023માં ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) કાંકરાપાર (ગુજરાત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં રશિયાની ઓઇલ કંપની Rosneft એ કયા ભારતીયને તેના બોર્ડમાં નિયુક્ત કર્યા છે ?

Answer Is: (C) જીકે સતિશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશીપ 2023 કોણે જીતી છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં કયા રાજયની સરકારે વિદેશી કેદીઓને વિડીયો કોલ કરવાની અનુમતિ આપી છે ?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે PPP મોડલ આધારિત પ્રથમ સૈનિક સ્કૂલ ખાતમુર્હુત ક્યાં કર્યું છે ?

Answer Is: (D) મેહસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં લુસાને ડાયમંડ લીગ 2023 કોણે જીતી છે ?

Answer Is: (A) નીરજ ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં GSI દ્વારા ભારતના કયા રાજયમાં સૌથી મોટી અને જૂની Natural arch (કુદરતી કમાન) ની શોધ કરવામાં આવી છે ?

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં કયો દેશ શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) નો નવો સ્થાયી સદસ્ય બન્યો છે ?

Answer Is: (B) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનનિકના નામ પરથી એક લઘુગ્રહનું નામ રાખી આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (B) અશ્વિની શેખર

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં કયા દેશની પુરુષ ટીમે સતત બીજી વખત ‘FIH હોકી પ્રો લીગ’ ખિતાબ જીત્યો છે ?

Answer Is: (D) નેધરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં પરંપરાગત ઔષધિ પર ASEAN દેશોના સમ્મેલનની મેજબાની કયો દેશ કરશે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ‘કેનેડા ઓપન બેડમિંટન ટુર્નામેંટ’ માં પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે ?

Answer Is: (B) લક્ષ્ય સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી મોટી બેન્ક કઈ બની છે ?

Answer Is: (A) JP Morgan Chase & Co.

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં લિથુઆનિયા દેશમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) દેવેશ ઉત્તમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં કયા રાજમા મગજ ખાનાર અમીબાને કારણે એક યુવકનું મૃત્યુ થયું છે ?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં ભારતનો પ્રથમ વૈદિક થીમ વાળો પાર્ક ક્યાં ખોલવામાં આવ્યો છે ?

Answer Is: (C) નોઇડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં એશિયાઈ એથલેટીક્સ ચેમ્પિયનશીપ 2023માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે ?

Answer Is: (B) જ્યોતિ યારાજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) 14 જુલાઇના રોજ પેરિસમાં આયોજિત ‘બૈસ્ટીલ ડે પરેડ’ માં ભારતીય વાયુસેનાનું નેતૃત્વ કોણ કરશે ?

Answer Is: (B) સિંધુ રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં ભારતે લાઇસન્સ વગર કયા દેશથી બટેટા આયાત કરવાની પરવાનગી જૂન 2024 સુધી આપી છે ?

Answer Is: (D) ભૂટાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) નવેમ્બર 2023માં ત્રીજું વિશ્વ હિન્દુ સમ્મેલન ક્યાં યોજાશે ?

Answer Is: (C) બેંકોક

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) નીચેનામાંથી કોને UK ઈન્ડિયા એવોર્ડમાં ગ્લોબલ ઇન્ડિયન આઈકોન નામાંકિત કરવામાં આવ્યા ?

Answer Is: (D) મેરી કોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં EPR ક્રેડિટ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મ્યુન્સિપલ કોર્પોરેશન કઈ બની છે ?

Answer Is: (A) ઈન્દોર મ્યુન્સિપલ કોર્પોરેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં PM મોદીને કયા દેશનું સર્વોચ્ચ સમ્માન “Grand Cross of the Legion Honour” થી સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) મહારાષ્ટ્રના નાગપૂરમાં આવેલ ઇતવારી રેલવે સ્ટેશનનું નામ બદલી કોના નામ પરથી રાખવામા આવશે ?

Answer Is: (D) સુભાષચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં SBI Card ના MD & CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) અભિજિત ચક્રવર્તી

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં ફૂટબોલ રમત સંબધિત 132મો ડુરંડ કપ ટુર્નામેંટનું આયોજન ક્યાં કરવામાં આવશે ?

Answer Is: (B) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં Google ભારત નીતિ પ્રમુખના રૂપમાં કોની પસંદગી કરી છે ?

Answer Is: (D) શ્રીનિવાસ રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં દિવ્ય કળા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે ?

Answer Is: (B) જયપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા દ્વિપક્ષીય ભારત-જાપાન સમુદ્રી અભ્યાસ ‘JIMEX’ નું 7મુ સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (C) વિશાખાપટ્ટનમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં “visitor conference 2023” નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (C) દ્રૌપતિ મુર્મુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up