ફેબ્રુઆરી 2023

1) તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટે ક્યાં ‘શિંકુ લા ટનલ’ ના નિર્માણ માટે મંજૂરી આપી છે?

Answer Is: (B) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં 12મુ વિશ્વ હિન્દી સમ્મેલનનું આયોજન કયા થશે?

Answer Is: (D) ફિજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં ICC T-20 મહિલા વિશ્વકપ કયા શરૂ થયો છે?

Answer Is: (D) દક્ષિણ આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં Hyundai motor India ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે?

Answer Is: (B) યાસ્તિકા ભાટિયા અને રેણુકાસિંહ ઠાકુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ‘મુર્તિકલા પાર્ક’ નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?

Answer Is: (A) નવી દિલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં NASA ના મુખ્ય અંતરિક્ષ યાત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (D) જો અકાવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ ક્યારે માનવવામાં આવ્યો?

Answer Is: (D) 04 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં મહેન્દ્રા ફાઇનાન્સ ના નવા MD & CEO કોણ બન્યું છે?

Answer Is: (A) રાઉલ રેબેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં કયા રાજયની સરકારે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ની: શુલ્ક કરવાની જાહેરાત કરી છે?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં ISROએ કયા કેન્દ્ર પરથી સૌથી નાનું રોકેટ SSLV-D2 લોન્ચ કર્યું છે?

Answer Is: (A) સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં તુર્કીયે અને સિરીયામાં આવેલ ભૂકંપથી પ્રભાવિત ને મદદ કરવા માટે ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે?

Answer Is: (D) ઓપરેશન દોસ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયધીશ કોણ બન્યું છે?

Answer Is: (A) સોનિયાબેન ગોકાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં ભારતે આર્થિક સહાયતા યોજના અંતર્ગત કયા દેશને 50 બસ આપી છે?

Answer Is: (D) શ્રીલંકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજી ભારતીય ચોખા કોંગ્રેસ (Indian rice congress)નું ઉદ્ઘાટન કયા કર્યું છે?

Answer Is: (A) કટક (ઓડિશા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં એરોપ્લેન કંપની Boeing ને ભારતમાં તેનું પ્રથમ ગ્લોબલ સપોર્ટ સેન્ટર લોન્ચ કયા કર્યું છે?

Answer Is: (B) ગુરુગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં ‘પેટ્ર પાવેલ’ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે?

Answer Is: (D) ચેક ગણરાજ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમનું આયોજન થયું ?

Answer Is: (D) ડાંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં ભારતની પ્રથમ ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરંટ ક્યાં ખોલવામાં આવી?

Answer Is: (C) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં આંધ્રપ્રદેશની નવી રાજધાની કઈ બની છે?

Answer Is: (D) વિશાખાપટ્ટનમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ગુજરાતના નવા DGP કોણ બન્યું છે?

Answer Is: (B) વિકાસ સહાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં G20 ફ્રૂડ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

Answer Is: (C) નવી દિલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં ભારતીય સેનાનો ‘અભ્યાસ તોપચી’ નું આયોજન ક્યાં થયું?

Answer Is: (B) દેવલાલી (મહારાષ્ટ્ર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં PISA (Programme for International Student Assessment) ટેસ્ટ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં ભારતનું પ્રથમ ‘વેસ્ટ ટુ હાઈડ્રોજન સંયંત્ર’ ક્યાં સ્થાપવામાં આવશે?

Answer Is: (C) પૂણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં G20 સાઇન્સ 20 સ્થાપના બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (A) પુડુચેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં વિશ્વ યુનાની દિવસ (world Unani Day) ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 11 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ‘હર ગાંવ હરિયાળી’ પહેલ અંતર્ગત 90 લાખ છોડ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે?

Answer Is: (B) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં કોને તેની બુક માટે ‘નાઉ યુ બ્રિથ’ બુક માટે ગોલ્ડન બુક્સ એવોર્ડ 2023 જીત્યો છે?

Answer Is: (C) રાખી કપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં અદાણી ગ્રુપે કયા દેશના ‘હાઈફા બંદર’ નું અધિકરણ કર્યું?

Answer Is: (D) ઇઝરાયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોના યુવાનો માટે ‘યુવા સંગમ પોર્ટલ’ કોને લોન્ચ કર્યું છે?

Answer Is: (C) ધર્મેન્દ્ર પ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં કયા મૂળ ભારતીય વ્યક્તિને YouTube ના CEO બનાવવામાં આવ્યા છે?

Answer Is: (D) નીલ મોહન

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં કયા દેશે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને COVID-19 ની વેકિસીનનો પાંચમો ડોઝ આપવાની ઘોષણા કરી છે?

Answer Is: (B) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં તાડના તેલની ખેતી માટે કયા રાજ્યની સરકારે પતંજલિ ફૂડ્સ ની સાથે સમજૂતી કરી છે?

Answer Is: (A) નાગાલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) વર્ષ 2027ના ફૂટબોલ એશિયા કપની મેજબાની કયો દેશ કરશે?

Answer Is: (D) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં કેનરા બેન્કના MD & CEO કોણ બન્યું છે?

Answer Is: (D) કે. સત્યનારાયણ રાજુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં ભારતનું પ્રથમ મોડલ જી-20 શિખર સમ્મેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું કર્યું?

Answer Is: (C) અમિતાભ કાંત (જી20 શેરપા )

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં ‘માતૃભૂમિ બુક ઓફ ધ યર’ પુરસ્કાર કોને જીત્યો છે?

Answer Is: (B) ડો. પૈગી મોહન

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર ના પ્રથમ CEO કોણ બન્યું છે?

Answer Is: (C) માધવેન્દ્ર સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં કયુ રાજય આવતા બે વર્ષો માં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપિત કરશે?

Answer Is: (A) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં કયા રાજયની સરકારે તેના બજેટના 18% શિક્ષણ માટે ફાળવાયા છે?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં રાજા રામ મોહનરાય પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો?

Answer Is: (C) એ બી કે પ્રસાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં G20 સંસ્કૃતિ કાર્ય સમૂહની બેઠકનું આયોજન કયા થયું ?

Answer Is: (B) ખજુરાહો

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up