ઓગસ્ટ - 2022

1) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી ?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) રાષ્ટ્રીય કક્ષાનો ૭મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યા મનાવાયો ?

Answer Is: (C) મૈસૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં RBIએ રેપોરેટ વધારીને કેટલો કર્યો ?

Answer Is: (A) 0.049

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) હાલમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨ માં ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ કોના જીતવામા આવ્યો?

Answer Is: (D) અચિંતા શેઉલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ -૨૦૨૨ માં વિકાસ ઠાકુર દ્વારા ક્યો મેડલ જીતવામા આવ્યો?

Answer Is: (B) સિલ્વર

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં PIB (પ્રેસ ઇંફોર્મએશન બ્યુરો) નાં પ્રમુખ મહાનિર્દેશક કોણ બન્યા છે?

Answer Is: (B) સત્યેન્દ્ર પ્રકાશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) હાલમાં કઈ રાજ્ય સરકારે પ્રશાસનને સરળ બનાવવા ૭ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે?

Answer Is: (A) પંશ્વિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ઓગસ્ટની કઈ તારીખે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરાઈ?

Answer Is: (A) ૩ ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) IIFA એવોર્ડ્સ 2022માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો ?

Answer Is: (B) શેરશાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં કઈ સંસ્થા મંત્રાલયે રીયલ ટાઈમ માહિતી શેર કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ડેશબોર્ડ લૉન્ચ કર્યું ?

Answer Is: (B) નેશનલ હેલ્થ ઑથોરિટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) હાલમાં કોકાકોલાનાં લિમ્કા સ્પોર્ટ્સ પ્રમોશન માટે કોની નિયુક્તિ કરવામાં આવી?

Answer Is: (B) નિરજ ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ?

Answer Is: (A) ચંડીગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) 2021-22માં ભારતનું ટોચનું ખાંડ-ઉત્પાદક રાજ્ય ક્યું છે ?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) આવનારા દિવસોમા ૨૯-ઓગસ્ટનાં દિવસે ક્યા રાજ્યમા "ખંડમેળા" નું આયોજન કરવાની જાહેરાત કરવામા આવી?

Answer Is: (A) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

Answer Is: (D) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં ક્યા મહિલા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની ઘોષણા કરી ?

Answer Is: (D) મિતાલી રાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) "પૃથ્વી સાગર સુરક્ષીત સાગર" દ્વરા કેટલા દેશોમાં કેટાલ દિવસા સુધી દરિયાકિનારાની સફાઈ કરવામા આવશે?

Answer Is: (A) ૭૫ દિવસ અને ૭૫ દરિયાકિનારાની સફાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ?

Answer Is: (B) આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) પ્રથમ યોગ દિવસ ક્યા વર્ષે મનાવાયો હતો ?

Answer Is: (D) 2015

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં "GOOD FOR YOU GOOD FOR THE PLANET" નામનું અભિયાન કોણે શરૂ કર્યુ છે?

Answer Is: (D) W.W.F.

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ચર્ચામા રહેલ સિંધરોટ પાણી પુરવટઃઆ પ્રોજેક્ટ ક્યા આકાર લઈ રહ્યો છે?

Answer Is: (B) વડોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

Answer Is: (A) બીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં ગુજરાતમાં રાષ્ટ્રપતિ દ્વારા કઈ જગ્યાએ દ્વિ દિવસીય જ્યુડીશિયલ કોન્ફરન્સનો પ્રારંભ થયો?

Answer Is: (B) સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) બૈખો ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

Answer Is: (A) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ?

Answer Is: (A) ક્રિતી સેનન

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) હાલમાં કારગીલનાં દ્વાસ "સેક્ટરની પોઈન્ટ ૫૧૪૦" પહાલીનું શું નામ આપવામાં આવ્યુ?

Answer Is: (A) ગનહિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) પુનીત સાગર અભિયાનનું આયોજન કોણે કર્યું હતું ?

Answer Is: (A) NCC

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

Answer Is: (A) નટરાજન સુંદર

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં બ્લુમબર્ગ બિલિયન ઇન્ડેક્ષ-૨૦૨૨ અનુસાર કોણ એશિયાની સૌથી અમિર મહિલા બની?

Answer Is: (D) સાવીત્રી જિંદાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) હાલમાં વિશ્વ રેન્જર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (A) ૩૧-જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં 16 દેશોની સૈન્ય ટુકડીઓની ભાગીદારીવાળા બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ ‘એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું ?

Answer Is: (C) મોંગોલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાંથી થઈ ?

Answer Is: (B) પંચકુલા (હરિયાણા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે?

Answer Is: (C) ત્રીજું

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

Answer Is: (D) આલોકકુમાર ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up