માઈક્રોસોફ્ટ વર્ડ

152) Drop cap ઓપ્શન કયા મેનુમાં જોવા મળશે ?

Answer Is: (D) Format

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) Word માં પ્રિન્ટ ઓપ્શનમાં Landscape શું છે ?

Answer Is: (C) પેજ ઓરીએન્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) Ms—wordમાં પેરેગ્રાફની લાઈન વચ્ચે ડબલ સ્પેસિંગ રાખવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

Answer Is: (B) Ctrl + 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) MS-word માં Thumbail કમાંડ કયા મેનુમાં આવશે ?

Answer Is: (B) View

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) Cut અને Paste કયા મેનુમા આવે ?

Answer Is: (B) Edit

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) Alt + O વડે વર્ડનું કયું મેનું ઓપન થશે ?

Answer Is: (B) Format

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) Undo માટે Ctrl+Z સિવાઈ કઈ શોર્ટકટ કી વાપરી શકાય ?

Answer Is: (B) Alt + O + F

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) Portrait અને Landscape એ શું છે ?

Answer Is: (D) page orientation

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) MS—word માં કોઈ શબ્દ નીચે લાલ રંગની વાંકીચૂકી લાઈન જોવા મળે તો તે શેની ભૂલ દર્શાવે છે ?

Answer Is: (B) સ્પેલિંગની ભૂલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) નીચેનામાંથી કયું ભાષા સોફટવેર નથી ?

Answer Is: (C) DOS

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) MS wordમાં Tableમાં વધુમાં વધુ કેટલી કોલમ રાખી શકાય છે ?

Answer Is: (C) 63

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) MS-word માં Text Super Script Hi લખવા માટેની શોર્ટકટ કી ......

Answer Is: (C) Ctrl + +

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) MS word માં excel chart કે MS Paint ને ઉમેરવા માટે કયો વિકલ્પ વપરાય છે ?

Answer Is: (B) object

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) Word ની ફાઈલને બંધ કરવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

Answer Is: (C) Ctrl + W

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) MS word માં ફાઈલને કેટલા ટકા સુધી zoom કરી શકાય છે ?

Answer Is: (C) 10% થી 500%

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) MS Wordમાં કોઈ પેરેગ્રાફમાં કર્સર રાખીને Shift + End શોર્ટકટ કી આપતાં શું થશે ?

Answer Is: (A) કર્સરની ડાબી બાજુની લાઈન સિલેકટ થશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) MS—wordમાં કુલ કેટલા પ્રકારના Case હોય છે?

Answer Is: (C) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) Paste માટેના શોર્ટકટ Ctrl + V ના બદલે બીજી કઈ શોર્ટકટ કી વપરાય છે ?

Answer Is: (B) Shift + enter

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) વર્ડમાં શોર્ટકટ મેનુ લાવવા માટે શું કરશો ?

Answer Is: (C) રાઈટ કિલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) MS—word માં ટેબલની આડી હરોળને શું કહે છે ?

Answer Is: (B) Row

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) MS-Word માં નીચેનામાંથી કઈ Text effect નથી ?

Answer Is: (B) Bold

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) Ctrl કી સાથે માઉસ ની કિલક કરવાથી શું સિલેકટ થશે ?

Answer Is: (B) વાકય

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) હેડર અને ફૂટર કેટલા પેજમાં આપી શકાય ?

Answer Is: (C) બધા જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) વર્ડમાં પેજના કયા પ્રકારના ઓરીએન્ટેશનમાં પેપરની લંબાઈ કરતાં પહોળાઈ વધુ હોય છે ?

Answer Is: (B) લેન્ડસ્કેપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) MS—word ના મેનુબાર માં કુલ કેટલા મેનું હોય છે ?

Answer Is: (B) 9

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) text ના ફોન્ટની સાઈઝ અને પ્રકાર બદલવા કયા ઓપ્શનમાં જશો ?

Answer Is: (D) Fonts

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) માઈક્રોસોફટ વર્ડ એ શું છે ?

Answer Is: (B) વિન્ડોઝ બેઝ સોફટવેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) MS-word માં સિલેકટે ફોન્ટની સાઈઝ ધટાડવા માટે કઈ શોર્ટકટ કી વપરાશે ?

Answer Is: (B) Shift + Ctrl + <

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) Word માં ફોન્ટની નાનામાં નાની તથા મોટામાં મોટી સાઈઝ કેટલી આપી શકાય ?

Answer Is: (C) 1 થી 1638

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) Text ને Copy કે Cut કરીને Paste કરવાની શોર્ટકટ કી .............

Answer Is: (D) Ctrl + VE

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) MS-word માં પેરેગ્રાફ ને કેટલી પ્રકારના ''અલાઈનમેન્ટ' આપી શકાય ?

Answer Is: (B) ચાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up