માઈક્રોસોફ્ટ એક્સેલ

1) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

Answer Is: (B) .xls

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

Answer Is: (A) insert

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

Answer Is: (D) પ્રેઝન્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથી કયો એકસેલમાંનો ચાર્ટનો પ્રકાર છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

Answer Is: (B) = if (logical_test, [value_if_true] [value_if_false]

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

Answer Is: (C) મેથ અને ટ્રીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?

Answer Is: (A) SUM

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?

Answer Is: (B) ફૉર્મ્યુલાબારમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) એકસેલમાં રો અને કોલમના સંગમ સ્થાનને શું કહે છે ?

Answer Is: (A) Cell Address

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) એકસેલમાં ફંકશનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે ?

Answer Is: (A) વેરીએબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) એકસેલમાં અલગ અલગ ટૂલબાર સ્ક્રીન પર દર્શાવવા કયા મેનુમાં જશો ?

Answer Is: (B) વ્યૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) Descending Sorting કયું છે ?

Answer Is: (B) Z to A

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) એકસેલમાં ડેટાને ચડતા - ઉતરતા ક્રમમાં ગોઠવવાની શોર્ટકટ કયા ટૂલબારમાં હોય છે ?

Answer Is: (B) સ્ટાન્ડર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) એકસેલમાં IF સાથે કયા પ્રકારના ચિહ્નો વપરાય છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) એકસેલમાં એકટીવ સેલની એન્ટ્રી રદ કરવા કઈ કી છે ?

Answer Is: (B) Esc

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) એકસેલમાં "Goal seek" ઓપ્શન કયા મેનું માં હોય છે ?

Answer Is: (B) Tools

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) એકસેલમાં એક પેજ સ્ક્રીન નીચે જવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

Answer Is: (B) પેજ ડાઉન

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) એકસેલમાં ચોક્કસ ડેટાના રક્ષણ માટે કયો વિકલ્પ છે ?

Answer Is: (A) પ્રોટેકશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) એકસેલમાં પ્રથમ Cell નું એડ્રેસ શું છે ?

Answer Is: (A) A1

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) એકસેલમાં ગ્રાફ તૈયાર કરવા સૌપ્રથમ શું સિલેકટ કરશો ?

Answer Is: (B) ડેટા રેન્જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેનામાંથી કઈ સુવિધા MS–excel માં જોવા મળતી નથી ?

Answer Is: (D) મેઈલ મર્જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) એમ.એસ. એકસેલ 2007 ની ફાઈલનું એક્ષટેન્શન ક્યું છે ?

Answer Is: (C) .xlsx

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) નીચેનામાંથી કયુ મેનું એકસેલમાં જોવા મળતું નથી ?

Answer Is: (C) Table

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) MS—excel શરૂ કરવા Run કમાંડમાં શું લખશો ?

Answer Is: (A) Excel

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) એકસેલમાં કયું લોજીકલ ફંકશન કહેવાય છે ?

Answer Is: (C) IF

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) એકસેલમાં ^ ચિહ્ન શા માટે વપરાય છે ?

Answer Is: (C) ઘાત માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) એકસેલમાં ફંકશન દાખલ કરવા કયા મેનુમાં જશો ?

Answer Is: (B) 14

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) એકસેલમાં એક કરતા વધુ ખાનાને ભેગા કરી મધ્યમાં લખાણ લખવા કયો વિકલ્પ પસંદ કરશો ?

Answer Is: (B) Merge & center

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) એકસેલમાં શાના વડે માહિતીનો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે ?

Answer Is: (A) Legend

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) એકસેલમાં ખાનાની શ્રેણી માટે કયો વિકલ્પ છે ?

Answer Is: (A) Series

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) એકસેલમાં કોલમની હાઈટ અને વિદ્ઘ વધારવા કયા મેનુમા જશો ?

Answer Is: (B) ફોર્મેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) એકસેલમાં કોઈ સૂત્ર અધુરૂ હોયતો કઈ ભૂલ દર્શાવે ?

Answer Is: (B) #N/A

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) એકસેલમાં ''અલાઈમેન્ટ'' કયા ટૂલબારમાં જોવા મળે ?

Answer Is: (A) ફોર્મેટીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) એકસેલમાં Goal seek ઓપ્શન કયા મેનુમાં આવશે ?

Answer Is: (B) ટૂલ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) એકસેલમાં "ઓટોસમ" માટે વપરાતા સિમ્બોલને શું કહે છે ?

Answer Is: (C) સિગ્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) વર્કબૂક ને રક્ષિત કરવા કયો વિકલ્પ છે ?

Answer Is: (A) Tools – protect sheet

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) એકસેલમાં "Filter" ઓપ્શન કયા મેનુમાં આવશે ?

Answer Is: (D) Data

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up