ઇન્ટરનેટ

251) ભારત માટે ડોમેઈન નેમ શું છે ?

Answer Is: (D) .in

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ?

Answer Is: (B) FORM

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) નીચેનામાંથી કયો ઈ–કોમર્સનો પ્રકાર નથી ?

Answer Is: (B) A2B

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) નીચેના માંથી કયું સાધન ડિજીટલ ડેટાને એનેલોગમાં રૂપાંતર કરે છે ?

Answer Is: (B) મોડેમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) ડીજીટલ નેટવર્કિંગ માટેની સેવા 2G માં ડેટાની ઝડપ કેટલી હોય છે ?

Answer Is: (C) 1.2 Mbps

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) GSWAN એ કેવા પ્રકારનું નેટવર્ક છે ?

Answer Is: (D) વર્ચુઅલ પ્રાયવેટ નેટવર્ક (VPN)

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) વેબ બ્રાઉઝરમાં કયા બટન હોય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) SGML ભાષા કોણે તૈયાર કરી હતી ?

Answer Is: (B) ISO

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) ઈ-મેઈલ મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

Answer Is: (B) Send

Explanation:

No answer description available for this question. Let us discuss.

262) ઈન્ટરનેટના વિકાસના પાયાનું કાર્ય કઈ સંસ્થાએ કર્યુ?

Answer Is: (B) Pentagon

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) ઈન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

Answer Is: (B) ગ્લોબલ નેટવર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) URL ના કયા બે ભાગ છે ?

Answer Is: (A) પ્રોટોકોલ અને ડોમેઈન નેમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) .edu ડોમેઈન નામ કોને લાગુ પડે છે ?

Answer Is: (B) શૈક્ષણિક સંસ્થા

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) ઈ–મેઈલમાં કયા પ્રકારનો ડેટા મોકલી શકાય ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) ઈન્ટરનેટમાં સૌથી વધુ ઝડપી મિડીયા (માધ્યમ) કયું છે ?

Answer Is: (B) ઓપ્ટીકલ ફાઈબર કેબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) ઈ-મેઈલમાં BCC નું પૂરું નામ શું છે ?

Answer Is: (C) Blind Carbon Copy

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) બ્લોગમાં અગાઉની માહિતી ધરાવતાં ફોલ્ડરને શું કહે છે ?

Answer Is: (B) આર્કાઈવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) હયાત વેબસાઈટના પાનાને ઈલેકટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે ?

Answer Is: (A) Cyber Vandalism

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) નીચેનામાંથી કયું ડોમેઈન નેમ સહકારી એકમો સૂચવે છે ?

Answer Is: (B) .coop

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) વાયરલેસ નેટવર્ક ને શું કહે છે ?

Answer Is: (A) WLAN

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) કોઈપણ દેશની લશ્કરી વેબસાઈટને ડોમેઈન શું હોય છે ?

Answer Is: (B) .mil

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up