ઇન્ટરનેટ

2) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

Answer Is: (A) GSWAN

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

Answer Is: (C) 10 મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ISDN નું પૂર્ણનામ શું છે ?

Answer Is: (A) Intergrated Services Digital Network

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?

Answer Is: (D) 80

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ઈન્ટરનેટ ની સ્પીડ માપવાનો એકમ ........ છે.

Answer Is: (A) bps (bits per second)

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ડોમેઈન નેમ નો આધાર શેના પર હોય છે ?

Answer Is: (A) ભૌગોલિક સ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) ડાયલ–અપ ઈન્ટરનેટ કનેકશનમાં કયું સાધન જોઈએ ?

Answer Is: (C) મોડેમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) xyz@yahoo.com માં yahoo શું છે ?

Answer Is: (B) સર્વિસ પ્રોવાઈડર નેમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) એક મેઈલ કેટલા લોકોને એક સાથે મોકલી શકાય ?

Answer Is: (B) એક સાથે ઘણાં બધા લોકોને

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) વેબસાઈટનું URL કયાં લખવાનું હોય છે ?

Answer Is: (B) એડ્રેસબારમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) બ્લોગ શબ્દ કયા શબ્દો પરથી બન્યો છે ?

Answer Is: (B) Web log

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ભારતમાં ઈન્ટરનેટ સેવા કયારે શરૂ થઈ હતી ?

Answer Is: (C) 15 ઓગસ્ટ, 1995

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) world wide web નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?

Answer Is: (B) HTTP

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે ?

Answer Is: (C) 4 અબજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) સમગ્ર ઈન્ટરનેટનું માલિક કોણ છે ?

Answer Is: (D) કોઈ નહી

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) Wireless Application Protocol નીચેનામાંથી કઈ સેલ્યુલર ટેકનોલોજીને સપોર્ટ કરે છે ?

Answer Is: (D) A, B, C ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ઈ–મેઈલમાં ફોટો મોકલવા શેનો ઉપયોગ કરશો ?

Answer Is: (B) attachment

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ડોમેઈન નેમ .au કયા દેશનું છે ?

Answer Is: (B) ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) Home page એટલે ............ ?

Answer Is: (D) Website નું પ્રથમ પેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) ઈન્ટરનેટ પર કરેલ "વેબ એક્ટિવીટી" સેવ શેમાં થાય છે ?

Answer Is: (A) Coockie

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) વેબસાઈટમાં એક પેજ પરથી બીજા પેજ પર જવા શું વપરાય છે ?

Answer Is: (C) Hyper link

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) વિશ્વમાં સૌથી વધુ ઓનલાઈન પુસ્તકો વેચતી વેબસાઈટ કઈ ?

Answer Is: (A) Amazon.com

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) 128 bit વાળું IP એડ્રેસ કયું છે ?

Answer Is: (D) IPV6

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) આવેલ ઈ-મેઈલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા એટલે ...... ?

Answer Is: (C) forward

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) Wi—fi ના કયા સ્ટાન્ડર્ડમાં સૌથી વધુ ડેટા રેટ મળે છે ?

Answer Is: (C) 802.11ac

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) કઈ સર્વિસ વડે પૃથ્વીને 3D (ત્રિ-પરિમાણીય) રૂપે દર્શાવે છે ?

Answer Is: (D) ગુગલ અર્થ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) Google શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે ?

Answer Is: (C) Googol

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) કયા ઈન્ટરનેટના જોડાણની ગુણવત્તા પ્રમાણમાં ઓછી છે ?

Answer Is: (B) ડાયલ અપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ભારતમાં કઈ કંપનીએ વ્યાપારી ધોરણે ઈન્ટરનેટ સેવા શરૂ કરી હતી ?

Answer Is: (B) VSNL

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ઈ–મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે ?

Answer Is: (B) યુઝર નેમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) નીચેનામાંથી કયું ઈ–મેઈલ એડ્રેસ ખોટું છે ?

Answer Is: (D) A અને C બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) કયા પ્રકારનું ઈન્ટરનેટ જોડાણ ટેલીફોન લાઈન વાપરે છે ?

Answer Is: (C) ડાયલ–અપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) કોઈ પણ વેબસાઈટનું ભૌગોલિક નામ એટલે શું ?

Answer Is: (B) ડોમેઈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) કયા પ્રોટોકોલ વડે અન્ય કમ્પ્યૂટરને નેટવર્કના માધ્યમથી ચલાવી શકાય ?

Answer Is: (B) ટેલનેટ પ્રકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?

Answer Is: (C) khoj

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) 3G ડેટાકાર્ડને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

Answer Is: (B) ડોંગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) કમ્પ્યૂટરમાં નેટવર્ક જોડવા શું જરૂરી હોય છે ?

Answer Is: (C) NIC

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) HTML એટલે ............. ?

Answer Is: (A) Hyper text Markup Language

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) ઈન્ટરનેટ પર શોધના પરિણામને મર્યાદિત રીતે સંક્ષિપ્ત કરવા કયા પ્રકારનું શોધ એન્જીન વપરાય છે ?

Answer Is: (C) એડવાન્સ સર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) નીચેનામાંથી કયું ઈન્ટરનેટ કનેકશન કાયમી પ્રકારનું છે ?

Answer Is: (D) A અને B બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) મનપસંદ બ્લોગ કે વેબસાઈટની માહિતી મેળવતા રહેવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે ?

Answer Is: (C) Really Simple Syndication

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up