કોમ્પુટર હાર્ડવેર

1) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

Answer Is: (B) USB પોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

Answer Is: (D) કેરેકટર રીડીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?

Answer Is: (C) કર્સર કી

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?

Answer Is: (A) મેમરી એડ્રેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) CPU નું પૂર્ણ નામ ....... છે

Answer Is: (A) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) BIOS નું પૂર્ણ નામ શું છે ?

Answer Is: (A) Basic Input Output System

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) FSB (Front Side Bus) કયા હોય છે ?

Answer Is: (B) મધરબોર્ડમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) માઈક્રો પ્રોસેસર બનાવતી કંપની કઈ છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કિબોર્ડમાં કેટલી કી હોય છે ?

Answer Is: (B) 104

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) નીચેનામાંથી કયું ઈનપુટ સાધન નથી ?

Answer Is: (C) વોઈસ રિસ્પોન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?

Answer Is: (C) ઈલેકટ્રો મેગ્નેટિક પ્રિન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) પેરેલલ પોર્ટનો ઉપયોગ કયું ડિવાઈસ જોડવા માટે થાય છે ?

Answer Is: (B) પ્રિન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) MICR નું પૂરુંનામ .......... છે.

Answer Is: (C) Magnatic Ink Character Recognition

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) માઈક્રો પ્રોસેસર ની ત્રીજી પેઢી કઈ છે ?

Answer Is: (D) 80386

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મપાય છે ?

Answer Is: (C) DPI

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) અવાજ (સ્પીચ) વડે કમ્પ્યૂટરને કમાંડ આપતી સિસ્ટમ કયા નામથી ઓળખાય છે ?

Answer Is: (D) Speech Recognition system

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ન્યૂમેરીક કી પેડ માટે કયું વિધાન ખોટું છે ?

Answer Is: (C) તેમાં આલ્ફાબેટ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ઈમ્પેકટ પ્રિન્ટરની મર્યાદા શું છે ?

Answer Is: (D) A, B, C ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) OMR માં શેની મદદથી કેરેકટર (અક્ષર) વંચાય છે ?

Answer Is: (B) પ્રકાશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) દરેક પ્રોડકટ પર છાપવામાં આવતા ઉભી લાઈન વાળા કોડ ને શું કહે છે ?

Answer Is: (A) બારકોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) UPSનું પૂર્ણનામ શું છે ?

Answer Is: (B) Uninterruptible Power Supply

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) લેસર પ્રિન્ટરને કયા પ્રકારમાં મૂકી શકાય ?

Answer Is: (C) પેજ પ્રિન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ટ્રેકબોલ અને નીચેના માંથી કયા પ્રકારનું ડિવાઈસ છે ?

Answer Is: (D) પોઈન્ટિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) સ્ટાન્ડર્ડ કી–બોર્ડ માં કેટલી કી હોય છે ?

Answer Is: (B) 104

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) HOME અને END કી ને કયા પ્રકારની કી કહે છે ?

Answer Is: (C) કર્સર કંટ્રોલ કી

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) Pixel શબ્દ કયા બે શબ્દોના સંયોજનથી બન્યો છે ?

Answer Is: (A) Picture Element

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) નીચેનામાંથી કયુ ઈનપુટ ડિવાઈસ નથી ?

Answer Is: (C) પ્લોટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નીચેનામાંથી ક્યું પોઈન્ટીંગ ડિવાઈસ નથી ?

Answer Is: (D) ડિજિટાઈઝર

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) OCR નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા કઈ કી વપરાશે ?

Answer Is: (B) Page up

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેનામાંથી કયો મોનિટરનો પ્રકાર નથી ?

Answer Is: (B) માઈક્રોકોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) કી બોર્ડ પર A થી Z કીને કઈ પ્રકારની કી કહેવાય ?

Answer Is: (B) આલ્ફાબેટ કી

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) સારી કવોલિટીનું પ્રિન્ટીંગ કયા પ્રકારના પ્રિન્ટરમાં થઈ શકે છે ?

Answer Is: (B) નોન–ઈમ્પેકટ પ્રિન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) ઈમ્પેકટ પ્રિન્ટરની ગુણવત્તા ..... માં મપાય છે ?

Answer Is: (C) DPI

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) ALU એ કયા પ્રકારના ડિવાઈસનો વિભાગ છે ?

Answer Is: (C) કમ્પ્યૂટરના પ્રક્રિયક એકમનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ગ્રાફીક ટેબલેટને કયા નામથી ઓળખવામાં આવે છે ?

Answer Is: (B) ડિજીટાઈઝર

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા કયું ડિવાઈસ વપરાય છે ?

Answer Is: (B) પ્રિન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) સીડી રોમમાં ડેટા સંગ્રહ ...... માટે વપરાય છે ?

Answer Is: (C) write once read many

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) દરેક text ને કેપિટલમાં લખવા માટે કઈ કી ઓન રાખવી જોઈએ ?

Answer Is: (B) caps lock

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) CPU ને કેટલા વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે?

Answer Is: (B) 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ડિસ્પ્લે કાર્ડ વડે કોને ડેટા મોકલાય છે ?

Answer Is: (B) મોનિટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) કમ્પ્યૂટરમાં હાર્ડકોપી શેના દ્વારા મેળવી શકાય ?

Answer Is: (D) ઉપરના તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) નીચેનામાંથી કઈ કી ''રીટર્ન કી'' તરીકે ઓળખાય છે ?

Answer Is: (A) Enter

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) કમ્પ્યૂટરમાં નીચેનામાંથી કયા કરંટના વોલ્ટેજ વપરાતા નથી ?

Answer Is: (D) B અને C બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) નીચેનામાંથી કયું પ્લગ & પ્લે ડિવાઈસ નથી ?

Answer Is: (D) ROM

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) ડોટ મેટ્રીકસ પ્રિન્ટર (DMP) માં પ્રિન્ટ શેના દ્વારા થાય છે?

Answer Is: (A) ટપકાઓ વડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) નીચેનામાંથી કયું પ્રોસેસર ઈન્ટેલ કંપનીનું નથી ?

Answer Is: (A) Athlon

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) Ctrl અને Alt એ કયા પ્રકારની કી છે ?

Answer Is: (A) મોડીફાયર કી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up