ચર્ચા
1) રાહુલ શહેર a થી b ત૨ફ મુસા ફરી 6.50 વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંત૨ 340 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hrની ઝડપે 2 કલાક 12 મિનિટમાં પુરો કરે છે. રસ્તા ૫૨ની હોટેલમાં ચા-પાણી માટે 30 મિનિટ લાગે છે. બાકીનું અંત૨ 80 km/hr ની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર b કયારે પહોંચશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)