ચર્ચા
1) a,b,c ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી c નળ બંધ કરી દેતા બાકીની ટાંકી a અને b નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર c નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)