ચર્ચા
1) એક સર્વેમાં 10 વ્યકિતના વજન માપવામાં આવે છે. પહેલા 4 ગામ વ્યકિતના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 k.g. મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુકત હોઈ પહેલેથી વ્યકિતનું વજન 5 k.g. વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)