ચર્ચા
1) a , b અને c આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. a 252 સેકન્ડમાં , b 308 સેકન્ડમાં અને c 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભબિંદુએ ફરીથી મળશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)