ચર્ચા
1) એક વ્યકતિએ નાદારી નોંધાવી. તેની પાસે કુલ 21000 છે. જે પૈસા તેના ચાર લેણદારમાં વહેચવાના છે. a અને b વચ્ચે 2:3 ના પ્રમાણમા b-c વચ્ચે 4:5 ના પ્રમાણમાં અને c-d વચ્ચે 6:7 ના પ્રમાણમાં છે. તો a, b, c, d દરેકને કેટલા રુપિયા વહેંચાયા હશે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)