ચર્ચા
1) એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતા 5 km/hr વધારવામા આવે તો 150 km નુ અંતર કાપતા તેને પહેલા કરતા 60 મિનિટ ઓછી લાગે છે, તો કારની મુળ ઝડપ શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)