ચર્ચા
1) રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ લદાખ આરક્ષણ સંશોધન નિયમ 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. આ નિયમમાં લદાખના જાહેર/સરકારી નોકરીઓમાં સ્થાનીય લોકો માટે 85% આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
2. સ્થાનીય લોકો માટેના 85% આરક્ષણમાં આર્થિક રીતે નબળા (EWS) લોકો માટેના 10% આરક્ષણનો સમાવેશ થતો નથી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)