ચર્ચા
1) પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (pmsma) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી.
2. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રસૂતિ પૂર્વેની કાળજી (ANC) પૂરી પાડવી તથા માતા અને નવજાત શિશુના મૃત્યુદરને ઘટાડવાનો છે.
3. અત્યાર સુધીમાં PMSMA હેઠળ 6.19 કરોડ ગર્ભવતી સ્ત્રીઓની તપાસ કરવામાં આવી છે.
4. હાઈ-રિસ્ક પ્રેગ્નેન્ટ (HRP) મહિલાઓની સલામત રીતે પ્રસૂતિ ના થઈ જાય ત્યાં સુધી તેમની ભાળ મેળવવાની અને તેમને ટ્રેક કરવાની ખાતરી કરવા માટે વર્ષ 2022માં ‘એક્સટેન્ડેડ (E-PMSMA)'ને લોન્ચ કરવામાં આવ્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)